SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३६० ) लोकप्रकाश | भत्र उच्यते- बीजे मूलतयोत्पद्य बीजजीवोऽथवापरः । करोत्युत्सूनतावस्थां ततोऽनन्तरभाविनीम् ॥ ६७ ॥ ध्रुवं किसलयावस्थां सृजन्त्यनन्तजन्तवः । ततश्च तेषु जीवेषु विनष्टेषु स्थितिक्षयात् ॥ ६८ ॥ स एव मूलजीवस्तां तनुमनन्तदेहिनाम् । समाप्याद्यस्वांगतया तावद्वर्द्धयते किल ॥ ६९ ॥ अन्ये तु व्याचचते ततव यावत्प्रथमपत्रं स्यात्ततश्च न विरुध्यते । किशलेऽनन्त कायित्वमेककर्तृकतापि च ॥ ७० ॥ कलापकम् ॥ इह बीजसमुत्सूनावस्थैव प्रतिपाद्यते । प्रथमपत्रशब्देन तस्याः प्रथममुद्भवात् ॥ ७१ ॥ मूलं बीजसमुत्सूनावस्था चेत्येककर्तृके । अनेन चैवं नियमो लभ्यते सूत्रसूचितः ॥ ७२ ॥ एकजीवकृते एव मूलं चोत्सूनतादशा । नावश्यं मूलजीवोत्थं शेषं किसलयादिकम् ॥ ७३ ॥ Jain Education International [ सर्ग ५ ખીજના જીવ અથવા કોઈ અન્ય જીવ, ખીજમાં મૂળરૂપે ઉત્પન્ન થઇને વિકસિત અવસ્થા કરે છે. ત્યારકેડે અનન્તરભાવી કિસલય–અવસ્થાને અનન્તકાય જતુએજ ઉત્પન્ન કરે છે, અને પછી જ્યારે એમના સ્થિતિકાળ પૂર્ણ થાય છે એટલે કે એઆ નષ્ટ થાય છે ત્યારે એજ મૂળ જીવ એ અનન્તકાયિકાના શરીરને પોતાના આદ્ય અગરૂપે ગ્રહણ કરીને, પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વૃદ્ધિ પમાડયા કરે છે. અને તેથી કિસલયના અનન્તકાયિત્વમાં તેમજ એક ક ત્વમાં ॐ विरोध भावतो नथी. ६७-७०. કેટલાક। . વળી એમ કહે છે કે અહિં ‘ પ્રથમપત્ર ’ એ શબ્દના ખીજની વિકસિત અવસ્થા ’ એવા જ ભાવાર્થ લેવા; કેમકે એ પ્રથમ ઉત્પન્ન થાય છે. ૭૧. अने तेथी 'भूण' मने 'जीनी विउसित अवस्था मे मेउना मे उर्जा छे. આ પરથી સુત્રનેવિષે સૂચવેલા નિયમ લભ્ય થાય છે કે મૂળ અને વિકસિત અવસ્થા બેઉ એક જીવકૃત જ છે; શેષ કિસલય આદિ બીલકુલ મૂળ જીવથી ઉત્પન્ન થયેલ નથી. ૭૨-૭૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy