________________
(३५६) लोकप्रकाश ।
[सर्ग ५ चोववइयं एयंपि चोववइयं । इमंपि विपरिणामधम्मयं एयंपि विपरिणामधम्मयं । इत्यादि ॥ ( अत्रैकं इदंशब्दवाच्यं मनुष्यशरीरं । द्वितीयं च एतच्छब्दवाच्यं वनस्पतिशरीरम् । इत्यनयोः दृष्टान्तदा - न्तिकयोजना)
वनस्पते: सचैतन्यमेवं सिद्धं नरांगवत् ।
ततोऽस्य योनिजातत्वमपि सिद्धं तदुच्यते ॥ ४७ ॥ तथाहि । बीजस्य द्विविधावस्था योन्यवस्था तथापरा ।
तन्मध्ये योन्यवस्था या सा चैवं परिभाव्यते ॥४८॥ जन्तूत्पत्तिक्षणे पूर्वजन्तुना स्याद्यदुज्झितम् ।
अत्यक्तयोन्यवस्थं च तद्बीजं योनिभूतकम् ॥ ४९ ॥ तत्र च जन्तूज्झितं निश्चयेनाधुना ज्ञातुं न शक्यते ।
ततोऽनतिशयी बीजं सचेतनमुतेतरत् ॥ ५० ॥ योनिभूतं व्यवहरेद्यावदध्वस्तयोनिकम् ।
ध्वस्तयोनि त्वजीवत्वादयोनिभूतमेव हि ॥ ५१ ॥ નશ્વર છે તેમ એ પણ નશ્વર છે; આને ચપચય છે તેમ એને પણ ચપચય છે; આને વિપ રીણામી ધર્મ છે તેમ એને પણ છે. ઈત્યાદિ. (અહિં જ્યાં જ્યાં “આ શબ્દ છે તે મનુષ્ય શરીર વાચક લે, અને “એ” શબ્દ છે એ વનસ્પતિકાયવાચક સમજ એવી રીતે બેઉની દષ્ટાન્તદાષ્ટન્તરૂપ યોજના છે).
એવી રીતે વનસ્પતિકાયનું મનુષ્યના શરીરની પેઠે સચેતનત્વ સિદ્ધ કર્યું. અને તેથી એ 'योनि'छ अभय सिद्ध थाय छे. ४७.
તે આ પ્રમાણે –
બીજની બે પ્રકારની અવસ્થા છેઃ (૧) નિઅવસ્થા અને (૨) અનિઅવસ્થા. એમાં જે ચોનિઅવસ્થા છે તે નીચે પ્રમાણે સમજવી–૪૮.
જતુની ઉત્પત્તિસમયે અત્યકતનિની અવસ્થાવાળું જે બીજ પૂર્વના જન્તુએ છોડયું डाय ते भी योनिभूत छ. ४६.
પણ (જખ્તએ છોડેલું) એ બીજ આ સમયે નિશ્ચયપૂર્વક જાણી શકાતું નથી. તેથી એ સચેતન છે કે અચેતન—એ કહી શકાતું નથી. ૫૦.
વળી જ્યાં સુધી એનિને વંસ થયું નથી ત્યાં સુધી એનો નિભૂત તરીકે વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org