SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] इति मानम् ॥ ३२ ॥ ए जीवोना 'अल्पबहुत्व' विषे । सूक्ष्मास्तेजस्कायिकाः स्युः सर्वस्तोकास्ततः क्रमात् । सूक्ष्मक्ष माम्बु मरुतो विशेषाभ्यधिकाः स्मृताः ॥ १४२ ॥ असंख्येय लोकमाननभः खंड प्रदेशकैः । तुल्याः सर्वेऽप्यमी किन्तु यथोत्तराधिकाधिकाः ॥ ९४३ ॥ श्रसंख्येयगुणाः सूक्ष्मवायुभ्यः स्युर्निगोदकाः । असंख्येयप्रमाणत्वादेतेषां प्रतिगोलकम् ॥ १४४ ॥ तेभ्योऽनन्तगुणाः सूक्ष्माः स्युर्वनस्पतिकायिकाः । तेभ्यः सामान्यतः सूक्ष्मा विशेषाभ्यधिकाः स्मृताः ॥ १४५ ॥ स्वस्वजातिष्वपर्याप्तकेभ्योऽसंख्यगुणा मताः । पर्याप्ता यदेतेऽन्यापेक्षयाधिकजीविनः ॥ १४६ ॥ ( ३४३ ) उत्पद्यन्ते तथैकापर्यातकस्य निश्रया । पर्याप्तका असंख्येयास्ततोऽमी बहवो मताः ॥ १४७ ॥ આ ‘ આદર-અપર્યાપ્ત ’ કરતાં સૂક્મ-અપર્યાપ્ત અસંખ્યગણા છે, અને એના કરતાં અસभ्यञणा ' सूक्ष्मपर्याप्त छे. (से प्रमाणे मत्रीशभु द्वार). १४०-१४१. હવે એ સૂક્ષ્મજીવેાના જઘન્ય અક્ષબહુત્વ વિષે. સર્વ થી અલ્પ સૂક્ષ્મ તેઉકાયના જીવ છે; અને તે કરતાં વિશેષ વિશેષ અધિક અનુક્રમે સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય અને વાઉકાય છે. ૧૪૨. Jain Education International વળી જોકે સઘળાએ લોકપ્રમાણુ–અસંખ્ય-આકાશખંડના પ્રદેશ તુલ્ય છે તે પણ એએ ઉત્તરાત્તર અધિક અધિક છે, ૧૪૩, વળી સૂક્ષ્મ વાયુકાયના જીવા કરતાં નિગોદના જીવા અસંખ્યગણા છે કેમકે એએ ગાળેગાળે અસંખ્ય પ્રમાણમાં છે. વળી આ કરતાં પણ અનન્તગણા સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવા છે. અને એ કરતાં પણ સામાન્યત: સઘળા સૂક્ષ્મ અધિક વિશેષ છે. ૧૪૪–૧૪૫. તાતાની જાતિમાં પર્યાપ્ત ” જીવા ‘ અપર્યાપ્ત ’ કરતાં અસંખ્યગણા છે. કારણુ કે એએ બીજાઓની અપેક્ષાએ વધારે આયુષ્યવાળા છે. ૧૪૬. અકેક · અપર્યાપ્ત ’ની નિશ્રાએ અસંખ્ય · પર્યાપ્ત ઃ ઉત્પન્ન થાય છે તેથી એએ धाशु छे सेभ छे. १४७. 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy