SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओना — आहार ', 'गुणस्थान' वगेरे । (३४१) इति द्वारद्वयम् ॥ २७-२८॥ आहारका सदाप्येते स्युर्विग्रहगतिं विना । तस्यां त्वनाहारका अप्येते त्रिचतुरान् क्षणान् ॥ १३१ ॥ एषामुत्पन्नमात्राणामोज आहार ईरितः। लोमाहारस्ततो द्वेधाप्यनाभोगज एव च ॥ १३२ ॥ सचित्तः स्यादचित्तःस्यादुभयात्मापि कर्हिचित् । श्राहारे चान्तरं नास्ति सदाहारार्थिनो ह्यमी ॥ १३३ ॥ तथोक्तं प्रज्ञायनायाम पुढवीकाइयस्स णं भंते केवइ कालस्स आहारठे समुप्पजइ ॥गोश्रम । अणुसमयं अविरहिए । एवं जाव वणस्सइकाइया ॥ इति । इति आहारकत्वम् ॥ २९ ॥ आद्यमेव गुणस्थानमेकं सूक्ष्मशरीरिणाम् । अनाभोगिकमिथ्यात्ववतामेषां निरूपितम् ॥ १३४ ॥ એટલું સત્યાવીશમા અને અઠ્યાવીસમા દ્વાર વિષે. वे सा सूक्ष्म यानी ' माडार' विष:વિગ્રહગતિ વિના એઓ નિરન્તર આહારક હોય છે, અને વિગ્રહગતિમાં ત્રણ કે ચાર ક્ષણા આહારવિનાના પણ હોય છે. ૧૩૧. ઉત્પન્ન થતાંની સાથે જ એમને એજ આહાર હોય છે, અને પછી લોમઆહાર હોય છે. અને એ બેઉ અનાભોગથી જ થાય છે. ૧૩૨. એ આહાર સચિત્ત હોય, અચિત્ત હોય એમ મિશ્ર પણ હોય. વળી એમને આહારમાં કંઈ આંતરો નથી કેમકે એ સતતઆહારી છે. ૧૩૩. એ સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં એમ કહ્યું છે કે – શ્રી ગૌતમ મહાવીર પ્રભુને પુછે છે—હે ભગવન, પૃથ્વીકાય જી કેટલે કેટલે અન્તરે આહાર લે છે ? શ્રી વીર ઉત્તર આપે છે--હે ગૈાતમ, એ દરેક સમયે, બીલકુલ અન્તરવિના, સતત આહાર લીધા જ કરે છે. યાવતું વનસ્પતિકાય સુધી પાંચે સ્થાવરના જીનું પણ એમ જ સમજવું. ( એ પ્રમાણે ૨૯ મું દ્વાર થયું ). હવે ગુણસ્થાન વિષે. સૂક્ષ્મશરીરીઓ સર્વે પહેલે ગુણસ્થાનકે જ છે. કેમકે એમને અનાગિક મિથ્યાત્વ છે. (ो त्रीश द्वार ४थु ). १३४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy