________________
(३३६) लोकप्रकाश ।
[ सर्ग ४ इति समुद्घाताः ॥ १२ ॥
एकेन्द्रियेषु सर्वेषु विकलेन्द्रियकेषु च । संख्येयायुर्गर्भजेषु तिर्यक्पंचेन्द्रियेष्वपि ॥ १०१ ॥ तादृशेष्वेव मत्र्येषु तेषु संमुर्छिमेषु च । एते विपद्योत्पद्यन्ते सूक्ष्मा दशविधा अपि ॥ १०२ ॥ युग्मम् ॥ तेजोऽनिलौ तु नवरं नोत्पद्येते स्वभावतः ।
मनुष्येष्विति गच्छन्ति ते पूर्वोक्तेषु तान्विना ॥ १०३ ॥ इति गतिः ॥ १३ ॥
उत्पद्यन्ते च पूर्वोक्ताः सूक्ष्मैकाक्षेषु तेऽखिलाः । स्वस्वकर्मानुभावेन गरिष्टेन वशीकृताः ॥ १०४ ॥ नारका निर्जरास्तिर्यग्नराश्चासंख्यजीविनः । नैषां सूक्ष्मेषु गमनं न चाप्यागमनं ततः ॥ १०५॥ गतिष्वेवं चतसृषु संक्षेपात्ते विवक्षिताः। द्विगतयो द्वयागतयो भवन्ति सूक्ष्मदेहिनः ॥ १०६ ॥
એટલું બારમા દ્વાર “સમુદઘાત વિષે.”
આ દશે પ્રકારના સક્ષમ છે મૃત્યુ પામે ત્યારે સર્વ એકેન્દ્રિયોને વિષે, વિકલેન્દ્રિયને વિષે, સંખ્યાત આયુષ્યવાળા અને ગર્ભજ એવા પંચેન્દ્રિતિર્થને વિષે, એવાજ મનુષ્યને વિષે તેમ સંમુ8િમ મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે. તફાવત એટલો કે તેઉકાય અને વાયકાય સ્વાભાવિક રીતે મનુષ્યોને વિષે ઉત્પન્ન થતા નથી એટલે એ મનુષ્ય શિવાયની પૂર્વોક્ત ગતિમાં जय छे. १०१-१०3.
मेटतेश्मा द्वार गति' विष.
ઉપર કહ્યા એ સર્વે જીવે પોતપોતાના ભારે કર્મના અનુભાવને વશે સૂકમ એકેન્દ્રિચોમાં ઉત્પન્ન થાય છે. ૧૦૪.
નારકીઓ, દેવો તથા અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય–આટલા “સૂક્ષ્મને વિષે” ગમન કરતા નથી તેમ ત્યાંથી આવતા પણ નથી. ૧૦૫.
જેમની ચારે ગતિનું સ્વરૂપ આ પ્રમાણે સંક્ષેપમાં સમજાવ્યું એવા આ સૂક્ષ્મ જીવોને अगति' भने थे 'मागति' थाय छे. १०६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org