SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (३३२) लोकप्रकाश । [ सर्ग ४ यदुक्तम्- सामग्गिश्रभावाश्रो ववहारियरासिअप्पवेसायो । भव्वा वि ते अणंता जे सिद्धिसुहं न पावंति ॥ ७६ ॥ निगोदात्सूक्ष्मतो ये च निर्गता न कदाचन । निर्यास्यन्ति पुनर्जातु स्थितिस्तेषां द्वितीयिका ॥ ७७ ॥ अनन्तपुद्गलपरावर्त्तमाना वसावपि । गतस्य कालस्यानन्त्यात् केषांचित् भाविनोऽपि च ॥७८॥ अनादिस्थितिका न स्युर्यद्यनन्ता निगोदिनः । तदा वक्ष्यमाणवनस्पतिकायस्थितिक्षये ॥ ७९ ॥ कृते कायपरावर्ते निखिलैर्वनकायिकैः । वनस्पतीनां निर्लेपोऽनभिष्टोऽपि प्रसज्यते ॥८०॥ युग्मम् ॥ अनारतं किं च मुक्ति गच्छद्भिर्भव्यदेहिभिः । अचिरादेव जगति भव्याभाव: प्रसज्यते ॥ ८१ ॥ मुक्तिमार्गव्यवच्छेदोऽप्येतञ्च नेष्यते बुधैः । सन्तीति प्रतिपत्तव्यं ततोऽनादिनिगोदिनः ॥ ८२ ॥ અન્યત્ર કહ્યું છે કે – સામગ્રીના અભાવને લીધે જેમનો વ્યવહારરાશિમાં પ્રવેશ થયે નથી એવા, મોક્ષસુખ न मना। सव्य। ५९ अनन्त छ. ७६. ગતકાળમાં જેઓ કદાપિ સુમિનિગોદમાંથી બહાર આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં આવવાના–એવાઓની બીજી એટલે “અનાદિસાંત” કાયસ્થિતિ છે. ૭૭. આ સ્થિતિ પણ અનન્તપુગળપરાવર્ત જેટલી છે. કેમકે એએન ગો એ કાળ અનન્ત છે, અને કેટલાકનો તે ભાવિકાળ પણ અનન્ત છે. ૭૮. આ અનન્ત નિગોદની જે અનાદિ સ્થિતિ ન હોય તો, વક્ષ્યમાણુસ્વરૂપ વનસ્પતિકાયની સ્થિતિને ક્ષય થયે સર્વ વનસ્પતિકાયો કાયપરાવર્તન કરતે છતે, વનસ્પતિઓના સર્વનાશને भनलिष्ट असला थाय छ.७८-८०. અને વળી ભવ્યજનો સર્વદા મોક્ષે જનારા હોવાથી જગતમાં તુરત જ ભવ્યપ્રાણીઓના અભાવને પ્રસંગે ઉપસ્થિત થશે. તેમ મોક્ષમાર્ગ પણ બંધ થઈ જશે. પણ આ સર્વ બુદ્ધિમાન લેાકો કબુલ કરતા નથી. માટે અનાદિ નિગદી જીવે છે ખરા એમ સ્વીકારવું પડશે. ૮૧-૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy