SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ततश्च द्रव्यलोक ] सूक्ष्म जीवोनी 'भवस्थिति'। (३३१) संख्या योनिकुलानां या बादराणां प्रवक्ष्यते । एतेषामपि सैवामी सर्वे संवृतयोनयः ॥ ७१ ॥ इति पर्याप्त्यादिद्वारचतुष्टयम् ॥ ३-६॥ । अन्तर्मुहूर्तमुत्कृष्टा भवत्येषां भवस्थितिः। __ जघन्या क्षुल्लकभवरूपमन्तर्मुहूर्त्तकम् ॥ ७२ ॥ तथोक्तम्-दससहससमा सुरनारयाण सेसाण खुद्दभवो । इति भवस्थितिः ॥ ७ ॥ सूक्ष्मनिगोदजीवानां त्रिधा कायस्थितिर्भवेत् । अनाद्यन्ताऽनादिसान्ता साद्यन्ता चेतिभेदतः ॥ ७३ ॥ सूक्ष्मान्निगोदतोऽनादेर्निर्गता न कदापि ये। नैवापि निर्गमिष्यन्ति तेषामाद्या स्थितिर्भवेत् ॥ ७ ॥ अनन्तपुद्गलपरावर्त्तमाना भवेदियम् । सन्ति चैवंविधा जीवा येषामेषा स्थितिर्भवेत् ॥ ७५ ॥ સર્ગમાં “બાદર’ જેની એ સંખ્યા કહેવામાં આવશે એ જ આ “સૂક્ષમ”ની પણ સમજી देवी. quी या सूक्ष्म व सर्व वृत्तयानिवा'छ. १८-७१. એટલું “પયતિ–નિસંખ્યા-કુળસંખ્યા અને ગોનિનું સંવૃત્તત્વાદિ' એ ચાર દ્વારા વિષે. એ જીની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની છે, અને જઘન્યત: ક્ષુલકર્ભવરૂપ मन्तभुतनी छे. ७२. અન્યત્ર કહ્યું છે કે – દેવતા અને નારકીના જીવોની જઘન્ય ભવસ્થિતિ દશહજાર વર્ષની, અને બીજાઓની મુલકભવ જેટલી છે. એટલું સાતમા “ભવસ્થિતિ” દ્વાર વિષે. આ સૂકમનિગોદના જીવોની કાયસ્થિતિ ત્રણ પ્રકારની હોય છે: (૧) અનાદિઅનંત, (२) मनाहिसia मने (3) साहिसांत. ७3. જેઓ કદાપિ અનાદિસૂફમનિગોદમાંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી. એમની પહેલી એટલે “અનાદિઅનંત” કાયસ્થિતિ સમજવી. એ અનન્તપુદગળપરાવર્ત જેટલી હોય. અને એવા જે પણ હોય છે કે જેમની એટલી સ્થિતિ હેય. ૭૪-૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy