SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (३३०) लोकप्रकाश । [सर्ग ४ कदापि ये न निर्याता बहिः सूक्ष्मनिगोदतः । अव्यावहारिकास्ते स्युर्दरीजातमृता इव ॥ ६६ ॥ तदुक्तं विशेषणवत्याम् अत्थि अणंता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो। ते वि अणंताणंता निगोप्रवासं अणुहवन्ति ।। ६७ ॥ इति सूक्ष्माणां भेदाः ॥ १॥ एभिर्लोकोऽखिलो व्याप्तः कज्जलेनेव कूपिका। कापि प्रदेशो नास्त्येभिर्विहीनः पुद्गलैरिव ॥ ६८ ॥ इति स्थानम् ॥ २॥ श्राद्याश्चतस्रस्तिस्रः स्युरेषां पर्याप्तयः क्रमात् । पर्याप्तान्येषामथायुः श्वासः कायबलं तथा ॥ ६९ ॥ त्वगिन्द्रियं घेत्यमीषां प्राणाश्चत्वार ईरिताः । संख्या योनिकुलानां तु प्रथगेषां न लक्ष्यते॥७॥ युग्मम् ।। પ્રાપ્ત થયેલા છે તે વ્યવહારી કહેવાય છે. એઓ કદાચ પુનઃ ત્યાંને ત્યાં પાછા જાય તોયે એમણે વ્યવહુ वाथी व्यवहारी वाय. ६४-६५. જેઓ કદાપિ સૂકમનિગોદમાંથી નીકળ્યાજ નથી એઓ “ગુફામાં જન્મ્યા ને ગુફામાં જ भृत्यु पाभ्या, 'नी पेठे सव्यवहारी छ. १६. विशेषरावती 'भा युं छे: એવા અનન્ત જીવે છે કે જેઓ પરિણામે પણ સત્ય પામ્યા નથી. એ અનન્તઅનન્તકાળ નિગદમાં સબડ્યા કરે છે. ૬૭. એવી રીતે સૂકમના “ભેટ” સમજવા. કાજળ ભરેલી દાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલો છે. જેમ પુગળવિનાને કઈ પ્રદેશ નથી તેમ આ જીવો વિનાનું પણ કોઈ સ્થાન નથી. ૬૮. मेट (सूक्ष्म ७वाना) 'स्थान' विषे. આ જીવોને અનુક્રમે પહેલી ચાર અથવા ત્રણ પર્યાતિ” હોય છે. એમનાં આયુષ્ય, શ્વાસ, કાયબળ અને સ્પર્શેન્દ્રિય-એ ચાર “પર્યાપ્ત હોય છે અને એ એના પ્રાણ કહેવાય દે વી એઓન પેનિસંખ્યા” અને “કુળસંખ્યા જૂદી જણાવી નથી–માટે પાંચમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy