SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] दश प्रकार- सत्य । (३११) विवक्षया यल्लोकानां तत्सत्यं व्यवहारतः । गलत्यमत्रं शिखरी दह्यतेऽनुदरा कनी ॥ १३७१ ।। भूभृत्तत्स्थतृणादीनाममत्रोदकयोरपि । अविभेदं विवक्षित्वा लोको ब्रूते तथाविधम् ॥ १३७२ ॥ संभोगबीजप्रभवोदराभावे वदन्ति च । कन्यामनुदरां सत्यमित्यादिव्यवहारतः ॥ १३७३ ॥ भावो वर्णादिकस्तेन सत्यं नु भावतो यथा। नैकवर्णोऽपि नीलस्य प्रबलत्वाच्छुको हरित् ॥ १३७४ ॥ स्थूलस्कन्धेषु सर्वेषु सर्वे वर्णरसादयः। निश्चयावयवहारस्तु प्रबलेन प्रवर्त्तते ॥ १३७५ ॥ योगोऽन्यवस्तुसम्बन्धो योगसत्यं ततो भवेत् । छत्रयोगाद्यथा छत्री छत्राभावेऽपि कर्हिचित् ॥ १३७६ ॥ हृद्यं साधर्म्यमौपम्यं तेन सत्यं तु भूयसा । काव्येषु विदितं यद्वत्तटाकोऽयं पयोधिवत् ॥ १३७७ ॥ લકોની અપેક્ષાએ સત્ય હોય એ વ્યવહાર સત્ય છે. જેમકે વાસણમાંનું જળ ટપકતું હોય છતાં વાસણુ ટપકે છે એમ કહેવાય છે. પર્વતપરના તૃણાદિ બળતા હોય છતાં પર્વત બળે છે એમ કહેવાય છે. અહિં પર્વત અને તૃણાદિકના, તથા વાસણ અને જળના અવિભેદની વિવક્ષાએ એમ કહેવાય છે. વળી ઉદર હોય છે છતાં લોકો કહે છે કે આ કન્યાને ઉદર નથી કેમકે એને સભેગબીજથી ઉદ્દભવતા ઉદરનો અભાવ છે. આ પણ વ્યવહાર સત્યનું દષ્ટાન્ત છે. १३७१-१३७3. ભાવ એટલે વર્ણાદિક. એ વર્ણાદિને લીધે સત્ય હોય એ ભાવસત્ય. જેમકે પિપટ કંઈ ફકત લીલા રંગને જ નથી, પણ લીલો રંગ પ્રબળ છે એથી એ લીલા રંગને કહેવાય છે. જે કે નિશ્ચયથી તે સઘળા સ્થળ સ્કંધને વિષે સર્વવર્ણ, રસ આદિ છે પરંતુ વ્યવહાર પ્રબળ છે. १३७४-१३७५. અન્ય વસ્તુની સાથે સમ્બન્ધ–એનું નામ યોગ. રોગથી જે સત્ય હોય એ ગસત્ય. જેમકે પાસે છત્રી હોય એટલે માણસ છત્રીવાળ કહેવાય. પણ કોઈવાર છત્રી ન હોય તે પે એ छत्रीवाणे वायछ. १३७६. હૃદયને ગમે એવું સાધર્મે–એનું નામ ઉપમા. જેમકે આ તળાવ સમુદ્ર જેવું છે-એ ઉપમા સત્ય છે, અને એ કાવ્યોમાં પ્રસિદ્ધ છે. ૧૩૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy