SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ (३१२) लोकप्रकाश । [सर्ग ३ मृषाभाषाऽपि दशधा क्रोधमानविनिःसृताः। मायालोभप्रेमहास्यभयद्वेषविनिःस्मृताः ॥ १३७८ ॥ आख्यायिकानिःसृता नु कथास्वसत्यवादिनः । चौर्यादिनाभ्याख्यातोऽन्यमुपघातविनिःस्मृताः ॥ १३७९ ॥ तथाहुः-कोहे माणे मायालोभे पेजे तहेव दोसे य । हासे भयअख्खाइय उवघाइय णिस्सिया दसमा ॥ १३८० ॥ __ सत्यामृषापि दशधा प्रथमोत्पन्नमिश्रिता। विगतमिश्रिता चान्योत्पन्नविगतमिश्रिता ॥ १३८१ ॥ जीवाजीवमिश्रिते द्वे स्याज्जीवाजीवमिश्रिता । प्रत्येकमिश्रितानन्तमिश्रिताद्धाविमिश्रिता ॥ १३८२ ॥ श्रद्धाद्धामिश्रितेत्यत्र प्रथमोत्पन्नमिश्रिता । उत्पन्नानामनिश्चित्य संख्यानं वदतो भवेत् ॥ १३८३ ॥ यथात्र नगरे जाता नूनं दशाद्य दारकाः । मृतांस्तान् वदतोऽप्येवं भवेद्विगतमिश्रिता ॥ १३८४ ।। આ પ્રમાણે સત્ય દશ પ્રકારનું કહ્યું તેમ અસત્ય પણ દશ પ્રકારનું છે. એ ક્રોધ-માનમાયા-લેભ-પ્રેમ-હાસ્ય-ભય અને દ્વેષથી બોલાયેલું હોય છે. અથવા કથાઓને વિષે અસત્ય બોલનારની વાર્તામાં બોલાયેલું હોય છે. અથવા ચોરી વગેરેમાં અને અસત્ય આરોપ મૂકી. અન્યને ઉપઘાત કરવા બેલાયેલું હોય છે. ૧૩૭૮–૧૩૭૯. અન્યત્ર કહ્યું છે કે – लोध, भान, माया, सोम, प्रेम, द्वेष, हास्य, लय, वात अने उपधात गेटमाथी मसत्य भाषाने। संभव-उत्पत्ति छे. १७८०. વળી એજ પ્રમાણે સત્યામૃષા એટલે સાચી ખાટી-મિશ્ર ભાષા પણ દશ પ્રકારની છે - (१) उत्पन्न मिश्र, (२) वितभिश्र, (3) उत्पन्नवितभिश्र, (४) पमिश्र (५) म०पमिश्र, (6) मिश्र, (७) प्रत्ये मिश्र, (८) अनन्तभिश्र, (८) मामिश्र ने (१०) मामिश्र. १3८१-१3८२. કેટલા ઉત્પન્ન થયા-જમ્યા છે એ વાતનો નિશ્ચય કર્યા વિના કહેવું–બાલવું એ “ઉત્પન્ન મિશ્ર': જેમકે આ શહેરની અંદર આજે ખરેખર દશ બાળકો જમ્યાં. વળી વગરનિશ્ચયે આજે આટલા મૃત્યુ પામ્યા એમ કહેવું એ “વિગતમિત્ર'૧૩૮૩–૧૩૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy