SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] भाषाना चार प्रकार । दश प्रकारनुं सत्य । (३०९) उक्तं च-सच्चा हिया सया मिह संतो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभयसहावा ॥ १३६० ॥ अणहिगया जा तीसु वि सदोच्चिय केवला असच्चमोसा ॥इति॥ तत्र सत्या दशविधा प्रज्ञप्ता परमर्षिभिः । एभिः प्रकारैर्दशभिर्वदन्न स्याद्विराधकः ॥ १३६१ ॥ तथाहुः-जणवयसम्मयठवणा नामे रूवे पडुच्च सच्चे श्र। ववहारभावजोगे दसमे उवम्मसच्चे अ॥ १ ॥ तस्मिंस्तस्मिन् जनपदे वचोऽर्थप्रतिपत्तिकृत् । सत्यं जानपदं पिच्चं कोंकणादौ यथा पयः ॥ १३६२ ॥ भवेत्संमतसत्यं तद्यत्सर्वजनसम्मतम् । यथान्येषां पंकजत्वेऽप्यरविन्दं हि पंकजम् ॥ १३६३ ॥ અન્યત્ર કહ્યું છે કે – સત્ત શબ્દ મુનિજન, ગુણ અને પદાર્થને વાચક છે–એવી રીતની હિતાવહ ભાષા તે સર્વદા સત્ય ભાષા છે. એથી જે વિપરીત હોય એ અસત્યભાષા જાણવી. સત્ય અને અસત્ય એમ ઉભયસ્વભાવની હોય તે મિશ્રભાષા સમજવી. અને જેને એ ત્રણેમાંથી એકયેમાં પણ સમાવેશ થતો નથી એવી કેવળ વ્યવહારમાં બોલાતી ભાષા–તે “ન સત્ય ન મૃષા” ભાષા छ. १३१०. વળી સત્યભાષા પણ મહર્ષિઓએ દશ પ્રકારની કહી છે. એ દશે પ્રકારે બેલનાર મનુध्य विराध४ यते। नथी. १७६१. એ દશ પ્રકાર આ પ્રમાણે છે – (१) अन५४ सत्य, (२) संमत सत्य, (3) स्थापना सत्य, (४) नाम सत्य, (५)३५ सत्य, (६) अपेक्षा सत्य, (७) व्यवहार सत्य, (८) मा सत्य, (८) यो सत्य सने (१०) ઉપમા સત્ય. તે તે જનપદ એટલે દેશને વિષે અર્થને પ્રતિપાદન કરનારું વચન જાનપદ સત્ય કહેવાય छ. म ने देशमा - पिय' ४९ छे. १७६२. સર્વજનોને જે સમ્મત હોય તે સમ્મત સત્ય કહેવાય. જેમકે “પંકજત્વ” બીજી વસ્તુઓમાં છતાં પણ કમળ જ પંકજ કહેવાય છે. ૧૩૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy