SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३०८ ) लोकप्रकाश । [ सर्ग ३ न । अभिप्रायापरिज्ञानात् । इह तनुयोगविशेष एव वाग्योगो मनोयोगश्च इति कायव्यापारशून्यस्य सिद्धवत् तदभावात् । ततश्च श्रात्मनः शरीरव्यापारे सति येन शब्दद्रव्योपादानं करोति स कायिकः । येन तु कायसंरम्भेण तान्येव मुंचति स वाचिक इति । तथा येन मनोद्रव्याणि मन्यते स मानस इति । कायव्यापारः एव अयं व्यवहा रार्थं त्रिधा विभक्तः इति । अतः अदोषः ॥ अथ प्रसंगतो भाषास्वरूपं वच्मि सापि हि । चतुर्विधोक्तन्यायेन सत्यासत्यादिभेदतः ॥ १३५६ ॥ सन्तो जीवादयो भावाः सन्तो वा मुनयोऽथवा । मूलोत्तरगुणास्तेभ्यो हिता सत्याभिधीयते ॥ १३५७ ॥ अयं भावः - मुक्तिमार्गाराधनी या सा गीः सत्योच्यते हिता । सा तु सत्याप्यसत्यैव यान्येषामहितावहा || १३५८ ।। असत्या तु भवेद्भाषा मुक्तिमार्गविराधनी । द्विस्वभावा तृतीयान्त्या नाराधनविराधनी ॥ १३५९ ॥ --- એમ નથી. કેમકે તમે અભિપ્રાય સમજ્યા નથી. વચનયાગ અને મનાયેાગ એ બેઉ એક જાતના કાયયેાગ જ છે. કેમકે કાયવ્યાપારરહિતને, સિદ્ધની જેમ, એના અભાવ છે. તેથી આત્માના શરીરવ્યાપાર હાતે છતે, જેનાવડે શબ્દદ્રવ્યનું ઉપાદાન કરે છે તે કાયયેાગ છે; અને જે કાયસંરભેકરીને શબ્દદ્રબ્યાને મૂકે છે તે વચનયેાગ છે; અને જેનાવડે મનદ્રવ્યાને ચિંતવે છે તે મનાયેાગ છે. આવી રીતે કાયવ્યાપારને જ વ્યવહારને અર્થે ત્રણ પ્રકારના કહ્યો छे. भाटे सेमां अंध घोष नथी. હવે પ્રસંગેાપાત્ત ભાષાનું સ્વરૂપ કહું છું. એ ( ભાષા ) પણ પૂર્વોક્ત ન્યાયે સત્ય, અસત્ય વગેરે ચાર પ્રકારની છે. ૧૩૫૬. सत् शब्द (अडुक्यने) 'लव वगेरे महार्थो' ना अर्थभां, 'भुनिन्न'ना अर्थभां तेभन મૂળ અને ઉત્તર ગુણા’ના અર્થમાં વપરાય છે અને તે પરથી, એ તૂ ને હિતકારી એવી ભાષા તે સત્ય ભાષા કહેવાય છે. ૧૩૫૭. એના ભાવાર્થ આ પ્રમાણે:-મેાક્ષમાર્ગને આરાધનારી, હિતકારી ભાષા સત્યભાષા કહેવાય છે; અને જે બીજાનું અહિત કરનારી છે તે ભાષા સત્ય હાય છતાં અસત્ય કહેવાય છે. મુક્તિમાને વિરાધનારી ભાષા અસત્યભાષા કહેવાય છે. ત્રીજી સત્યાસત્ય એટલે મિશ્રસ્વભાવવાળી ભાષા છે. અને ચેાથી ૬ ન સત્ય ન અસત્ય ' અર્થાત્ વ્યવહાર ભાષા છે. એ બેઉ મેાક્ષમાગને આરાધનારી પણ નથી તેમ વિરાધનારી પણ નથી. ૧૩૫૮–૧૩૫૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy