________________
द्रव्यलोक] 'वचनयोग' अने 'भाषा' ए बेनो तफावत। (३०७)
भाषात्वेनापादिता या भाषाहद्रव्यसंततिः ।
सा भाषा स्यादतो भेदो भाषावाग्योगयोः स्फुटः ॥ १३५५ ॥ तथोक्तम् आवश्यकबृहद्वृत्तौ
गिण्हइय काइएणं निसिरइ तह वाइएण जोगेणंति ॥ अत्र कश्चिदाह--
तत्र कायिकेन गृह्णाति इति एतद् युक्तम् तस्य आत्मव्यापाररूपत्वात्। निसृजति तु कथं वाचिकेन कोऽयं वाग्योग इति । किं वागेव व्यापारापन्ना आहोस्वित् तद्विसर्गहेतुः कायसंरम्भ इति । यदि पूर्वः विकल्पः स खलु अयुक्तः तस्या योगत्वानुपपत्तेः । तथा च न वाकवला जीवव्यापार: तस्याः पुद्गलमात्रपरिणामरूपत्वात् रसादिवत् । योगश्च श्रात्मनः शरीरवतः व्यापार इति । न च तया भाषा निसृज्यते किन्तु सैव निस्सृज्यते इति उक्तम् । अथ द्वितीयः पक्षः। ततः स कायव्यापारः एव इति कृत्वा कायिकेनैव निस्सृजति इति श्रापन्नं अनिष्टं च एतत् ॥ अत्र उच्यते
ત્વગુણવાળી જે બનાવી તે ભાષા કહેવાય. આમ હોવાથી ભાષા અને વાગ્યોગ-વચનયોગમાં छुट से छे. १७५४-१3५५.
આ સંબંધમાં “આવશ્યકની બૃહદવૃત્તિમાં કહ્યું છે કે-(પ્રાણ ભાષાના પુગળને) કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનો વડે મૂકે છે.
અહિં કોઈ શંકા ઉઠાવે છે કે કાયયોગ વડે ગ્રહણ કરે છે એમ કહે છો એ તે યુક્ત છે કેમકે એ આત્મવ્યાપાર છે. પરંતુ “ વચનગવડે મૂકે છે” એ કેવી રીતે? અને એ વચનગ શું છે? વાને વ્યાપાર એ જ વચનગ છે કે એને મૂકવામાં હેતુભૂત એવો કાયસંરંભ છે? જે પહેલો વિકલ્પ લેશે તો તે અયુક્ત છે કેમકે એ વાણુને ગત્વની અનુપત્તિ છે અને કેવળ વાણી જ એકલી જીવન વ્યાપાર નથી કારણ કે એ તે રસ આદિની પેઠે પડ્ઝળમાત્રના પરિણામરૂપ છે. અને જે યોગ છે તે તો શરીરી આત્માનો વ્યાપાર છે. વળી તેનાથી ભાષા મૂકાતી નથી; ભાષા પોતે જ છૂટે છે. હવે જે બીજો વિક્લપ લેશે તો તે કાયવ્યાપાર જ છે એમ કરીને “ કાયયોગવડે જ મૂકે છે' એમ નિષ્પન્ન થાય છે—જે તમને ઈષ્ટ નથી.
ઉપરની શંકાને ઉત્તર આ પ્રમાણે:–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org