________________
(૨૧) ટોબર |
[ सर्ग ३ व्यवहारापेक्षयैव पृथगेतदुदीर्यते ।
निश्चयापेक्षया सत्येऽसत्ये वान्तर्भवेदिदम् ॥ १३४९ ॥ तथाहि-गौर्याच्येत्यादिसंकल्पं दंभेन विदधीत चेत् ।
अन्तर्भवेत्तदाऽसत्ये सत्ये पुनः स्वभावतः ॥ १३५० ॥ सर्वमेतद्भावनीयं बाग्योगेऽप्यविशेषतः । भाविताश्चिन्तने भेदा भाव्यास्तेऽत्र तु जल्पने ॥ १३५१ ॥
एवं मनोवचोयोगाः स्युः प्रत्येकं चतुर्विधाः । ततो योगाः पंचदश व्यवहारनयाश्रयात् ॥ १३५२ ॥
किमु कश्चिदिशेषोऽस्ति भाषावाग्योगयोर्ननु ।
भाषाधिकारो यत्प्रोक्तः सूत्रे वाग्योगतः प्रथक् ॥ १३५३ ॥ अत्रोच्यते-युज्यते इति योग: स्यादितिव्युत्पत्तियोगतः ।
भाषाप्रवर्तको जन्तुयत्नो वाग्योग उच्यते ॥ १३५४ ॥
વાય છે. જેમકે અમુક માણસ પાસે ગાય યાચવી છે, પછી ઘટ લાવવો છે-ઇત્યાદિ પર્યાલોચના નથી સત્ય તેમ નથી અસત્ય. એ “અસત્યામૃષા ” મને થયો. ૧૩૪૭-૧૩૪૮.
આને પૃથફ ભેદ ગણ્યો એ તે વ્યવહારની અપેક્ષાએ જ ગણ્યો છે. નિશ્ચયની અપેક્ષાએ તે આ ભેદ–પ્રકાર “સત્ય” માં અથવા “અસત્ય” માં સમાઈ જાય છે. ૧૩૪૯.
તે આવી રીતે –ગાય યાચવી છે, ઇત્યાદિ સંક૯પ જે દંપૂર્વક કર્યો હોય તો તેને અસત્ય” માં સમાવેશ થાય, પણ જે સ્વભાવિકપણે કર્યો હોય તે તેને સમાવેશ “સત્ય” માં થાય. ૧૩૫૦.
જેવું આ મનનું સ્વરૂપ કહ્યું તેવું જ–તે મુઝબનું જ વચનોનું સ્વરૂપ જાણવું. પહેલામાં “ચિન્તવન” રૂપ ભેદ કહ્યા છે તે અહિં ( આમાં) “મુખેથી કહેવારૂપે” લેવા. ૧૩૫૧.
આ પ્રમાણે મનના અને વચનના પ્રત્યેકના ચચ્ચાર ચોગ થયા. અને તેથી સર્વે મળીને ( વ્યવહારનયની અપેક્ષાએ) પંદર વેગ થયા. ૧૩૫ર.
અહિં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે વચનગ અને ભાષા–એ બેમાં શું કંઈ તફાવત છે કે સૂત્રનેવિષે ભાષાધિકારને વચનગથી પૃથક્ વર્ણવ્યો છે-કો છે? ૧૩૫૩.
એનું સમાધાન આ પ્રમાણે - શોનઃ એવી શોઝ શબ્દની વ્યુત્પત્તિ હોવાથી, જતુને ભાષાપ્રવર્તક યત્ન વાગ્યોગ કહેવાય છે. અને ભાષાને લાયક એવા દ્રવ્યોમાંથી ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org