SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] मनोयोग' अने 'वचनयोग' ना चच्चार भेद । (३०५) नास्ति जीवो यथैकान्तनित्योऽनित्यो महानणुः । अकर्ता निर्गुणोऽसत्यमित्यादिपरिचिन्तनम् ॥ १३४२ ॥ किंचित्सत्यमसत्यं वा यत्स्यादुभयधर्मयुक् । स्यात्तत्सत्यमृषाभिख्यं व्यवहारनयाश्रयात् ॥ १३४३ ॥ यथान्यवृक्षमिश्रेषु बहुष्वशोकशाखिषु । अशोकवनमेवेदमित्यादिपरिचिन्तनम् ॥ १३४४ ॥ सत्त्वात्कतिपयाशोकतरूणामत्र सत्यता । अन्येषामपि सद्भावात् भवेदसत्यतापि च ॥ १३४५ ॥ भवेदसत्यमेवेदं निश्चयापेक्षया पुनः । विकल्पितस्वरूपस्यासद्भावादिह वस्तुनः ॥ १३४६ ॥ विनार्थप्रतिनिष्टां च स्वरूपमात्रचिन्तनम् । उक्ततल्लक्षणायोगान्न सत्यं न मृषा च तत् ॥ १३४७॥ यथा चैत्रायाचनीया गौरानेयो घटस्ततः। पर्यालोचनमित्यादि स्यादसत्यामृषाभिधम् ॥ १३४८ ॥ નામ “અસત્ય મનોયોગ” છે. જેમકે જીવ એકાન્ત છે જ નહિં, જીવ નિત્ય છે, અનિત્ય છે, મોટો છે, હાનો છે, અકર્તા છે તથા નિર્ગુણી છે ઇત્યાદિક ચિન્તવન કરવું એ અસત્ય भनायोतो . १३४१-१३४२. વળી કંઇક સત્ય અને કંઈક મૃષા (અસત્ય) એમ બેઉ ઘર્મો જેનામાં હોય તે વ્યવહાનયને આશ્રીને સત્યમૃષા નામનો (ત્રીજો ) મનોવેગ છે. જેવી રીતે કે ઘણાં અશોકવૃક્રેની સાથે ચેડાં બીજાં વૃક્ષે મિશ્ર હોય છતાં આપણે ચિન્તવીએ કે આ તો અશેકવૃક્ષે જ છે, सन्मात्रीत ( मिश्र) भनोयोगछ. १३४३-१३४४. એમાં કેટલાક અશોકવૃક્ષોનો અભાવ હોવાથી સત્યતા છે. અને બીજા પણ વૃક્ષે હોવાથી અસત્યતા પણ છે. ૧૩૪૫. વળી નિશ્ચયનયની અપેક્ષાએ તો એ અસત્ય જ છે. કેમકે કપેલા સ્વરૂપવાળા પદાર્થને त्यां मसला छे. १३४६. અર્થપ્રતિષ્ઠા વિના કેવળ સ્વરૂપનું જ ચિન્તવન કરવું એમાં, એનાં જે લક્ષણ કહ્યાં છે એને યોગ ન હોવાથી એ “નહિં સત્ય નહિં મૃષા” નામને ચોથા પ્રકારનો મનાયેગ કહે 36 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy