SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ( २९६) लोकप्रकाश । [ सर्ग ३ एवं सास्वादनादिष्वपि भाव्यम् ॥ मिथ्यात्वं कालतोऽनादिसान्तं स्यात्सादिसान्तकम् । अनाद्यनन्तं च न तत्साद्यनन्तं तु सम्भवेत् ॥ १२८८ ॥ स्यादाद्यं तत्र भव्यानामनाप्तपूर्वसदृशाम् । द्वितीयं प्राप्य सम्यक्त्वं पुनर्मिथ्यात्वमीयुषाम् ॥ १२८९ ॥ स्यात्तृतीयमभव्यानां सदा मिथ्यात्ववर्तिनाम् । अानन्त्यासम्भवात् सादेस्तुर्यं युक्तमसम्भवि ॥ १२९० ॥ सासादनं चोक्तमेव षडावलिमितं पुरा । तुर्य मितं समधिकत्रयस्त्रिंशत्पयोधिभिः ॥ १२९१ ॥ सर्वार्थसिद्धदेवत्वे त्रयस्त्रिंशत्पयोनिधीन् । धृत्वाऽविरतसम्यक्त्वं ततोऽत्राप्यागतोऽसकौ ॥ १२९२॥ यावदद्यापि विरतिं नाप्तोति तावदेष यत् । तुर्यमेव गुणस्थानमुररीकृत्य वर्त्तते ॥ १२९३ ॥ 'साहन ' महिमा ५७५ मे छे. પહેલા મિથ્યાત્વગુણસ્થાનનો સ્થિતિકાળ અનાદિસાંત, સાદિસાંત, અને અનાદિઅનંત પણ છે; પરંતુ સાદિ અનંત સંભવતો નથી. ૧૨૮૮. પૂર્વે જેમને સમકિત પ્રાપ્ત થયું નથી એવા ભવ્યના એ ગુણસ્થાનનો પહેલે એટલે અનાદિસાંત સ્થિતિકાળ છે. સમકિત પામીને પુનઃ મિથ્યાત્વે ઉતરી ગયા હોય એમના ગુણસ્થાનને સ્થિતિકાળ બીજો એટલે સાદિસાત છે. ૧૨૮૯, હમેશાં મિથ્યાત્વમાં જ વર્તતા અભવ્ય જીવોના ગુણસ્થાનની સ્થિતિકાળ ત્રીજે એટલે અનાદિઅનંત છે. “સાદિ ” ને અનન્તપણાને અસંભવ હોવાથી “સાદિઅનન્ત”—એવો ચોથો २ संभवत नथी. १२८०. બીજા “સાસ્વાદન’ ગુણસ્થાનને કાળ છ “આવળી” જેટલું છે એ પૂર્વે કહેલું જ છે. ચોથા ગુણસ્થાનને તેત્રીશ સાગરેપમથી કંઈક અધિક છે. ૧૨૯૧. કેમકે એ (ચોથા ગુણસ્થાનવાળા પ્રાણી ) સર્વાર્થસિદ્ધદેવત્વને વિષે તેત્રીશ સાગરોપમ સુધી રહી અવિરતસમ્યકત્વ પામી ત્યાંથી પુન: અહિ પણ આવે છે અને જ્યાં સુધી અહિં પણ તે વિરતિ પામતો નથી ત્યાં સુધી તે ચાળે જ ગુણસ્થાનકે રહે છે. ૧૨૯૨-૧૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy