SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ए गुणस्थानोनी जघन्य अने उत्कृष्ट कालस्थिति । (२९७) किंचिन्न्यूननवाब्दोनपूर्वकोटिमिते मते । त्रयोदशं पंचमं च गुणस्थाने उभे अपि ॥ १२९४ ॥ अन्तिमं उनणनमेत्येवरूपैः किलाक्षरैः । अविलम्बात्वरितयोच्चारितैः प्रमितं भवेत् ॥ १२९५ ॥ प्रान्तर्मुहूर्तिकानि स्युः शेषाण्यष्टाप्यमूनि च । केचिदूचु,नपूर्वकोटिके षष्टसप्तके ॥ १२९६ ॥ तथोक्तं भगवतीसूत्रे पमत्तसंजमस्स णं पमत्तसंजमवट्टमाणस्स सव्वा वि णं पमत्तद्धाकालओ केवञ्चिरं होइ । मंडिया एकजीवं पडुच्च जह्न एगं समयं उक्को देसूणा पुवकोडी। णाणाजीवे पडुच्च सव्वद्धा ॥ अस्यवृत्तिः-जह्न एकं समयंति कथं उच्यते । प्रमत्तसंयतप्रतिपत्तिसमयसमनन्तरमेव मरणात्॥ देसूणा पुवकोडित्ति । किल प्रत्येकमन्तर्मुहूर्त्तप्रमाणे एव प्रमत्ताप्रमत्तगुणस्थाने। ते च पर्यायेण जायमाने देशोनपूर्वकोटिं यावदुत्कर्षेण भवतः । महान्ति च अप्रमत्तापेक्षया प्रमत्तान्तमूहर्तानि कल्प्यन्ते । एवं च अन्त પાંચમું અને તેરમું-એ બેઉ ગુણસ્થાનકને સ્થિતિકાળ ક્રોડપૂર્વથી આશરે નવવર્ષન્યૂન छ. १२८४. અન્તિમ ગુણસ્થાનનો સ્થિતિકાળ, વિલંબ કર્યા વિના તેમ ઉતાવળ કર્યા વિના ફ, બ, ણ, ન, મ–એ પાંચ અક્ષરો બોલતાં જેટલો સમય લાગે તેટલો છે. ૧૨૯૫. શેષ આઠ રહ્યાં એમનો સ્થિતિકાળ “અન્તર્મુહૂર્ત” જેટલો છે. કેટલાક વળી આ આઠ માંહેલા બે-છઠ્ઠા અને સાતમા–ને કાળ કોડપૂર્વથી કંઈક ન્યૂન છે એમ કહે છે. ૧૨૯૬. એ સંબંધમાં ભગવતીસૂત્રમાં એમ કહ્યું છે કે– “ “प्रभत्त' सनसभत्त'भावता संयभी-सायानी सर्वप्रमत्तटाडाय? ઉત્તર:–હે મંડિઆ, એક જીવને આશ્રયીને “જઘન્ય” એક સમય અને ઉત્કૃષ્ટ” ક્રોડપૂર્વથી કંઈક યૂન; અને નાના જીની અપેક્ષાએ સર્વકાળ.” આ ઉપર ટીકા છે એ આ પ્રમાણે:–અહિં જઘન્ય એક સમયનો કાળ કેમ કહ્યો ? ઉત્તર:-પ્રમત્ત સંયમ અંગીકાર કરીને અન્યસમયે જ મરણ પામવાથી. પ્રશ્નપૂર્વકડથી કંઈક ન્યુન-એમ કહ્યું એ શી રીતે ? ઉત્તર:-પ્રમત્ત અને અપ્રમત્ત-એ પ્રત્યેક ગુણસ્થાનકની સ્થિતિ અન્તર્મુહૂર્તની જ છે, અને એમની પર્યાય એકત્ર 36 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy