SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] विविध गुणस्थाने प्राणीओनुं ' अल्पबहुत्व '। (२९५) स्तोका एकादशगुणस्थिता उत्कर्षतोऽपि यत् । चतुःपंचाशदेवामी युगपत् सम्भवन्ति हि ॥ १२८१ ॥ तेभ्यः संख्यगुणाः क्षीणमोहास्ते ह्यष्टयुक् शतम् । युगपत्स्युरष्टमादित्रिगुणस्थास्ततोऽधिकाः ॥ १२८२ ॥ मिथस्तुल्याश्च यच्छ्रेणिद्वयस्था अपि संगताः। स्युर्दाषष्टयुत्तरशतं प्रत्येकं त्रिषु तेषु ते ॥ १२८३ ॥ योग्यप्रमत्तप्रमत्तास्तेभ्य: संख्यगुणाः क्रमात् । यत्ते मिताः कोटिकोटिशतकोटिसहस्रकैः ॥ १२८४ ॥ पंचमस्था द्वितीयस्था मिश्राश्चाविरतीः क्रमात् । प्रत्येकं स्युरसंख्येयगुणास्तेभ्यस्त्वयोगिनः ॥ १२८५ ॥ स्युरनन्तगुणा मिथ्याशस्तेभ्योऽप्यनन्तकाः । इदमल्पबहुत्वं स्यात् सर्वत्रोत्कर्षसम्भवे ॥ १२८६ ॥ युग्मम् ॥ विपर्ययोऽप्यन्यथा स्यात् स्तोकाः स्युर्जातुचिद्यथा । उत्कृष्टशान्तमोहेभ्यो जघन्याः क्षीणमोहकाः ॥ १२८७ ॥ અગ્યારમે ગુણસ્થાનકે સર્વથી અ૫ પ્રાણીઓ છે કેમકે તેઓ એકીવખતે ઉત્કૃષ્ટત: ५५) यापन डाय छे. १२८१. એમના કરતાં સંખ્યાલગણ ક્ષીણમેહુગુણસ્થાનકે હોય છે. એઓ એકીવખતે એકને આઠ હોય છે. એમનાથી અધિક આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને હોય છે. આ ત્રણે વળી પરસ્પર તુલ્ય છે. કેમકે એ પ્રત્યેક બને શ્રેણિઓનાં એકઠાં કરતાં પણ એકસેબાસઠ હોય છે. १२८२-१२८3. . वजी यो,' प्रमत्त' भने 'अप्रमत्त' शुषस्थानीय प२ना ४२ता सन्न्यातગણું હોય છે. એઓ ક્રોડ, સો ક્રોડ અને હજાર કોડ છે. ૧૨૮૪. - બીજા, ત્રીજ, ચોથા અને પાંચમા ગુણસ્થાનોએ, ઉપર કરતાં અનુકમે અસંખ્ય અસંખ્ય ગણું હોય છે. અને અગી એટલે ચંદમે ગુણસ્થાને એમના કરતાં અનંતગણ હોય છે. આમનાથી અનંતગણ વળી મિથ્યાષ્ટિએ હોય છે. આ અપબહુત્વ સર્વત્ર ઉત્કૃષ્ટત: समपु. १२८५-१२८६. આ બાબતમાં કયાંઈ કયાંઈ અન્યથા વિપર્યય એટલે ફેરફાર પણ છે. જેમકે કઈ વખતે ઉપશાંતમોહગુણસ્થાનવાળાની ઉત્કૃષ્ટ સંખ્યા કરતાં ક્ષીણમેહગુણસ્થાનવાળાની જઘન્ય સંખ્યા पानी डाय छे. १२८७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy