SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (२९४) लोकप्रकाश। [सर्ग ३ उच्चैर्गोत्रमथादेयं सुभगं जिननाम च । असातसातयोरेकं जातिः पंचेन्द्रियस्य च ॥ १२७४ ॥ त्रयोदशैताः प्रकृतीः क्षपयित्वान्तिमे क्षणे। अयोगी केवली सिद्धयेन्निर्मूलगतकल्मषः॥१२७५॥त्रिभिर्विशेषकम्॥ मतान्तरेऽत्रानुपूर्वी क्षिपत्युपान्तिमपणे। ततस्त्रिसप्ततिं तत्र द्वादशान्त्ये क्षणे क्षिपेत् ॥ १२७६ ॥ इति चतुर्दशम् ॥ आद्यं द्वितीयं तुर्यं च गुणस्थानान्यमूनि वै। गच्छन्तमनुगच्छन्ति परलोके शरीरिणम् ॥ १२७७ ॥ मिश्रदेशविरत्यादीन्येकादश पराणि च । सर्वथात्र परित्यज्य जीवा यान्ति परं भवम् ॥ १२७८ ॥ तत्र मिश्रे स्थित: प्राणी मृति नैवाधिगच्छति । स्युर्देशविरतादीनि यावज्जीवावधीनि च ॥ १२७९ ॥ यत्ततीयं गुणस्थानं द्वादशं च त्रयोदशम् । विनान्येष्वेकादशसु गुणेषु म्रियतेऽसुमान् ॥ १२८०॥ અસાતા અને સાતવેદનીયમાંનું એક, પંચેન્દ્રિયની જાતિ, અને ત્રસ–બાદર–પર્યાપ્ત-યશઆદેય–સુભગ અને જિન–એટલાં (૭) નામકર્મ: એમ એકંદર તેર પ્રકૃતિઓ ખપાવે છે, આમ સર્વ કલ્મષ નિર્મૂળ થયે, અગકેવળી સિદ્ધ થાય છે. ૧૨૭૩–૧૨૭૫. કેટલાકને એવો મત છે કે “આનુપૂવી ને ઉપન્ય ક્ષણમાં ખપાવે છે, એટલે ઉપાજ્યમાં ૭ર ને બદલે ૭૩, અને અન્યમાં ૧૩ ને બદલે ૧૨ અપાવે છે. ૧૨૭૬. એ પ્રમાણે ચામું ગુણસ્થાનક કહ્યું. પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાન પરલોકમાં પ્રાણીની પાછળ-સાથે જાય છે. અને (મિશ્ર, દેશવિરતિ આદિ) બાકીનાં અગ્યાર ગુણસ્થાનકેને, પરલોક જતો પ્રાણ અહિં જ भूश्री onय छे. १२७७-१२७८. વળી મિશ્રગુણસ્થાનકે રહીને પ્રાણી મૃત્યુ પામતો જ નથી. અને “દેશવિરતિ” આદિ ગુણસ્થાને તો છેક જીવિતપર્યન્ત હોય છે. ૧૨૭૯ કેમકે જેમ (ત્રીજા) મિશગુણસ્થાનમાં રહીને પ્રાણી મૃત્યુ પામતો નથી તેમ બારમા અને તેરમામાં રહીને પણ મૃત્યુ પામતો નથી. મતલબ કે એ ત્રણ શિવાયના શેષ અગ્યાર ગુણસ્થાને રહીને જ પ્રાણી મૃત્યુ પામે છે. ૧૨૮૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy