SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ (२८८) लोकप्रकाश । [ सर्ग ३ क्रमः पुंस्यारम्भकेऽयं स्त्री तु क्षपयति कमात् । क्लीबपुंवेदहास्यादिषट्कं स्त्रीवेदमेव च ॥ १२३२ ॥ क्लीबस्त्वारम्भको नूनं स्त्रीवेदं प्रथमं क्षपेत् । पुंवेदं हास्यषट्कं च नपुंवेदं ततः क्रमात् ॥ १२३३ ।। ततः संज्वलनक्रोधमानमायाश्च सोऽन्तयेत् ।। ततः संज्वलनं लोभं क्षपयेदशमे गुणे ॥ १२३४ ॥ लोभे च मूलतः क्षीणे निस्तीर्णो मोहसागरम् । विश्राम्यति स तत्रान्तर्मुहूर्त क्षपको मुनिः ॥ १२३५ ॥ तथोक्तं महाभाष्ये खीणे खवगनियट्ठो वीसमये मोहसागरं तरिउम् । अंतोमुहुत्तमुदहिं तरिउं घाहे जहा पुरिसो ॥ १२३६ ॥ गतोऽथ द्वादशे क्षीणकषायाख्ये गुणेऽसुमान् । निद्रां च प्रचलां चास्यान्तयेदन्त्यादिमक्षणे ॥ १२३७ ॥ આ ક્રમ જ્યારે પુરૂષ આરંભક હોય ત્યારે જ સમજો. જે આરંભક સ્ત્રી જન હોય તો એ નપુંસકવેદ, પુરૂષદ, હાસ્ય આદિક છ વાનાં, અને પછી એટલે સ્ત્રીવેદ-એ અનુક્રમે ખપાछे. १२३२. વળી જે આરંભક (એટલે શ્રેણિનો આરંભક) નપુંસક હોય તો તે પ્રથમ સ્ત્રીવેદને ખપાવે, પછી પુરૂષદ, હાસ્યાદિ છે, અને છેલે સ્ત્રીવેદ, એમ અનુક્રમે ખપાવે. ૧૨૩૩. પછી “સંજવલન” જાતિના ક્રોધ, માન અને માયાનો ક્ષય કરે છે. અને તે પછી દશમે ગુણસ્થાને સંજ્વલનલભનો અન્ત લાવે છે. ૧૨૩૪. લોભ જડમૂળથી નષ્ટ થયા પછી, ક્ષેપકમુનિ મોહિસાગરને તરી જઈ, ત્યાં અન્તર્મુહૂર્ત વિસામો લે છે. ૧૨૩૫. મહાભાષ્યમાં એ વિષે કહ્યું છે કે સર્વ કષાયે ક્ષીણ થયે, ક્ષેપકમુનિ મોહસાગર તરી જઈને અન્તમુહૂર્ત વિશ્રામ લે; वाशते समुद्र तरी ४४७ ५३५ ( मे 41 ) विश्रान्ति ले छ मेम. १२३६. હવે ( આ પ્રમાણે) ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનકે પહોંચીને પ્રાણું એના અંતને પહેલે ક્ષણે નિદ્રા અને પ્રચલાને નાશ કરે. ૧૨૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy