SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ' क्षपकश्रेणि ' नुं स्वरूप | प्रत्याख्यानाप्रत्याख्यानाष्टकमन्तयेत् गुणे नवमे । तस्मिन्नर्द्ध पिते क्षपयेदिति षोडशप्रकृतीः ॥ १२२८ ॥ तिर्यग्नरकस्थावरयुगलान्युद्योतमातपं चैव । स्त्यानर्द्धित्रयसाधारणविकलैकाक्षजातीश्च ॥ १२२९ ॥ द्रव्यलोक ] अत्र तिर्यग्युगलं तिर्यग्गतितिर्यगानुपूर्वीरूपम् । नरकयुगलं नरकगति नरकानुपूर्वीरूपम् । स्थावरयुगलं स्थावर सूक्ष्माख्यम् । इति ज्ञेयम् ॥ अर्धदग्धेन्धनो वह्निर्दहेत्प्राप्येन्धनान्तरम् । क्षपकोऽपि तथात्रान्तः क्षपयेत्प्रकृतीः पराः ॥ १२३० ॥ कषायाष्टकशेषं च क्षपयित्वान्तयेत् क्रमात् । क्लीवस्त्रीवेदहास्यादिषट्कपूरुषवेदकान् ।। १२३१ ॥ एषः सूत्रादेशः । अन्ये पुनः आहुः - - षोडश कर्माण्येव पूर्वं चपयितुमारभते ॥ केवलमपान्तरालेऽष्टौ कषायान् चपयति पश्चात् षोडश कर्माणि इति कर्मग्रन्थवृत्तौ ॥ ( २८७ ) કષાયાના નવમે ગુણસ્થાનકે ક્ષય કરે, અને એ આઠમાંથી અર્ધું ખપી જાય એટલે નીચે જણાવેલી સેાળ પ્રકૃતિએ પણ ખપી જાય. ૧૨૨૭–૧૨૨૮. તિ`ચ, નરક અને સ્થાવર પ્રત્યેક બબ્બે એટલે કુલ ૭, ઉદ્યોત અને આતપ એ પ્રત્યેક नामद्रुर्भ अडे, स्त्यानर्द्धित्रि (शु), साधारण ( नाभटुर्भ ) ४, विश्लेन्द्रिय त्राणु, भने એકેન્દ્રિયા એક–એમ સર્વ મળીને સેાળ. ૧૨૨૯. અહિં ત્રણ વાનાં અઘ્ને અબ્જે કહ્યાં એ ( १ ) तिर्यय गति अने तिर्यथ आनुपूर्वी खेभ में, ( ૨ ) નરકગતિ અને નરકઆનુપૂર્વી એમ છે, અને (૩) સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મ એમ બે સમજવાં, જેવી રીતે અગ્નિ એક કાષ્ટને અરધુ દુગ્ધપ્રાય કરી અન્ય કાષ્ઠે પહોંચી એને પણ ખાળે છે તેવી રીતે ક્ષપક ( મુનિ ) પણ આમાં વચ્ચે બીજી પ્રકૃતિએ ખપાવી દેછે. ૧૨૩૦. વળી આઠ કષાયેાના બાકી રહેલા (અ) ભાગને ખપાવીને પછી અનુક્રમે નપુ ંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય આદિક છ, અને છેલ્લે પુરૂષવેદને ખપાવે છે. ૧૨૩૧. એ પ્રમાણે સૂત્રાદેશ છે. ખીજાઓ એમ કહે છે કે—પહેલાં તેા તે સેાળ પ્રકૃતિએને જ ખપાવવાના આરંભ કરે છે. ક ગ્રંથની વૃત્તિમાં તેા વળી એમ કહ્યું છે કે વચમાં તે કેવળ આઠ કષાયાને જ ખપાવે અને પછી સેાળ પ્રકૃતિને ખપાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy