SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] १४८ कर्मप्रकृतिओनो क्या क्या क्षय थाय छ । (२८९) पंचज्ञानावरणानि चतस्रो दर्शनावृतीः । पंचविघ्नांश्च क्षणेऽन्त्ये क्षपयित्वा जिनो भवेत् ॥ १२३८ ॥ एवं च--अष्टचत्वारिंशदाढयं शतं प्रकृतयोऽत्र याः । सत्तायामभवंस्तासु षट्चत्वारिंशतः क्षयात् ॥ १२३९ ॥ द्वथाढथं शतं प्रकृतयोऽवशिष्ठा दशमे गुणे । क्षीणमोहद्विचरमक्षणावध्येकयुक्शतम् ॥ १२४० ॥ युग्मम् ॥ सत्तायां नवनवति: क्षीणमोहान्तिमक्षणे । चतुर्दशक्षयादत्र पंचाशीति: सयोगिनि ॥ १२४१ ॥ ततोऽयोगिद्विचरमक्षणे द्वासप्ततिक्षयः। अयोगिनः क्षणेऽन्त्ये च शेषत्रयोदशक्षयः ॥ १२४२ ॥ अत्र भाष्यम् श्रावरणख्खयसमये निच्छइयनयस्स केवलुप्पत्ती । तत्तोणंतरसमये ववहारो केवलं भणइ ॥ १२४३ ॥ इति द्वादशम् ॥ અને અન્તિમક્ષણે પાંચ જ્ઞાનના આવરણો, ચાર દર્શનના આવરણ તથા પાંચ सन्तराय-सेभ द १४ ४भने मावाने नि' थाय. १२३८. એવી રીતે, જે ૧૪૮પ્રકૃતિઓ સત્તામાં હતી તેમાંથી ૪૬નો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિઓ દશમાં ગુણસ્થાનકમાં અવશિષ્ટ રહી હતી; વળી (તેમાંથી લેભપ્રકૃતિનો ક્ષય થવાથી) ક્ષીણમેહ (નામના બારમા) ગુણસ્થાનના બે અન્તિમ ક્ષણ સુધીમાં ૧૦૧ અવશિષ્ટ રહી હતી તેમાંથી पण (निद्रा' भने 'प्रयता' नानाशथी) 'क्षीभाइ'ने मन्तिम क्षणे ८८ अवशेष રહી હતી–તેમાંથી ઉક્ત ૧૪ નો ક્ષય થવાથી “સગી કેવળી ” ગુણસ્થાનમાં ૮૫ સત્તામાં રહે છે. ત્યારપછી વળી અગી” ગુણસ્થાનમાં છેલ્લે બે ક્ષણે ૭૨ નો ક્ષય થાય છે અને અવશેષ જે ૧૩ રહી તેને “અગી ”ને એકદમ છેલ્લે સમયે ક્ષય થાય છે. ૧૨૩૯-૧૨૪૨. मा समयमा माष्य ' भां सभ यु छ : निश्चयानय' ने भते, १२ना क्षयसभये विज्ञान' उत्पन्न थाय छ; अने. * વ્યવહારનયને મતે તે પછીને સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ૧૨૪૩. એ પ્રમાણે બારમા ગુણસ્થાનક વિષે. ३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy