SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'क्षीणमोह ' नामर्नु बारमुं गुणस्थानक । (२८५) तत्र च श्रेष्टसंहननो वर्षाष्टकाधिकवया नरः । सध्यानः क्षपकश्रेणिमप्रमादः प्रपद्यते ॥ १२१८ ॥ तथोक्तं कर्मग्रन्थलघुवृत्तौ क्षपकश्रेणिप्रतिपन्नः मनुष्यः वर्षाष्टकोपरिवर्ती अविरतादीनां अन्यतमः अत्यन्तशुद्धपरिणामः उत्तमसंहननः तत्र पूर्वविद् अप्रमत्तः शुक्लध्यानो. पगतोऽपि केचन धर्मध्यानोपगतः इत्याहुः ॥ विशेषावश्यकवृत्तौ च पूर्वधरः अप्रमत्तः शुक्लध्यानोपगतः अपि एतां प्रतिपद्यते शेषास्तु अविरतादयः धर्मध्यानोपगता इति निर्णयः॥ तत्क्रमश्चायम् स तुर्यादिगुणस्थानचतुष्कान्यतरेऽन्तयेत् । अन्तर्मुहूर्त्तायुगपत् प्रागनन्तानुबन्धिनः ॥ १२१९ ॥ ततः क्रमेण मिथ्यात्वं मिश्रं सम्यक्त्वमन्तयेत् । उच्यते कृतकरणः क्षीणेऽस्मिन् सप्तके च सः ॥ १२२० ॥ શ્રેષ્ઠસંઘયણવાળો, અને આઠ વર્ષ કરતાં અધિક વયને મનુષ્ય અપ્રમત્તપણે સધ્યાન ધ્યાવતાં આ ક્ષપકશ્રેણિએ પહોંચે છે. ૧૨૧૮. કર્મગ્રંથની લઘુવૃત્તિમાં એમ કહ્યું છે કે – ક્ષપકણિએ પહેચેલો મનુષ્ય આઠ કરતાં વધારે વર્ષનો હોય; અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત એ ચારમાંથી ગમે એ એક હાય; અત્યન્ત શુદ્ધપરિણામી હોય; ઉત્તમસંઘયણવાળા હોયઃ પૂર્વ” ના જ્ઞાનવાળા હાયઃ અપ્રમત્ત હોય; અને શુકલધ્યાનપગત અથવા કેટલાકને મતે ધર્મધ્યાને પગત હોય. વિશેષાવશ્યકવૃત્તિ પ્રમાણે “ પૂર્વધર” અને “અપ્રમત્ત સંયમી” શુકલધ્યાનમાં રહીને પણ ક્ષપકશ્રેણિએ જાય; બીજાઓ એટલે “અવિરત ” આદિ સંયમીઓ ધર્મધ્યાનમાં રહીને ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરે. એને કમ આ પ્રમાણે – એ ચોથાથી તે સાતમા સુધીમાંના હરકોઈ એક ગુણસ્થાને, અતમૂહૂર્તમાં એક સાથે પૂર્વના (ચાર) અનન્તાનુબંધી કષાયેનો નાશ કરે, અને ત્યારપછી અનુક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મેહનીયને નાશ કરે. આમ સાતે નષ્ટ થાય ત્યારે એ “કુતકરણ” उडवाय छे. १२१८-१२२०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy