SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ( २८४) लोकप्रकाश । [ सर्ग ३ गुणस्थानस्यास्य प्रोक्ता स्थितिरेक क्षणं लघुः । अनुत्तरेषु बजतः सा ज्ञेया जीवितक्षयात् ॥ १२१२ ॥ ___ कुर्यादुपशमणिमुत्कर्षादेकजन्मनि। द्वौ वारौ चतुरो वारांश्चांगी संसारमावसन् ॥ १२१३ ॥ श्रेणिरेकैवैकभवे भवेत् सिद्धान्तिनां मते । क्षपकोपशमश्रेण्योः कर्मग्रन्थमते पुनः ॥ १२१४ ॥ कृतैकोपशमश्रेणिः क्षपकश्रेणिमाश्रयेत् । भवे तत्र द्वि:कृतोपशमश्रेणिस्तु नैव ताम् ॥ १२१५ ॥ युग्मम् ॥ इति कर्मग्रन्थलघुवृत्तौ ॥ इति एकादशम् ॥ क्षीणाः कषाया यस्य स्युः स स्यात्क्षीणकषायकः । वीतरागः छद्मस्थश्च गुणस्थानं यदस्य तत् ॥ १२१६ ॥ क्षीणकषायछद्मस्थवीतरागाह्वयं भवेत् । गुणस्थानं केवलित्वदंगाधिगमगोपुरम् ॥ १२१७ ॥ युग्मम् ॥ આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્યતઃ એક ક્ષણની છે કેમકે અનુત્તરદેવને વિષે જતાં પ્રાણીના જીવિતને ક્ષય થાય છે. ૧૨૧૨. એક ભવમાં પ્રાણી ઉત્કૃષ્ટત: બે વખત ઉપશમણિ કરે અને સર્વભવમાં મળીને ચાર वमत छरे. १२१3. સિદ્ધાંતને મતે એક જન્મમાં “ક્ષપક” અને “ઉપશમક ” એ બેમાંથી એક જ શ્રેણિ થાય. પણ કર્મગ્રંથની લઘુવૃત્તિમાં તે એમ કહ્યું છે કે-એક “ઉપશામક શ્રેણિ જેણે કરેલી હોય તે થપકણિએ જાય પરંતુ એ ભવમાં ઉપશમશ્રેણિએ બે વખત ગયો હોય તે ક્ષપકશ્રેણિ ४२ न. १२१४-१२१५. આ પ્રમાણે અગ્યારમું ગુણસ્થાન સમજવું. ક્ષીણ થયા છે કષાય જેના એ ક્ષીણકષાય. એ છઘસ્થ વીતરાગ હોય. એનું ગુણસ્થાન ક્ષીણકષાયછવાસ્થવીતરાગ’ નામનું છે. એ જાણે કેવળીપણારૂપી નગરને ઓળખાવનારો દરવાજે હોય એવું છે. ૧૨૧૬-૧૨૧૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy