SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'उपशान्त मोह' नुं स्वरूप (२८३) गुणस्थानद्वयं याति कश्चित्ततोऽप्यधस्तनम् । कश्चित्सासादनभावं प्राप्य मिथ्यात्वमप्यहो ॥ १२०८ ॥ पतितश्च भवे नास्मिन् सिद्धयेदुत्कर्षतो वसेत् । देशोनपुद्गलपरावधि कोऽपि संसृतौ ॥ १२०९ ॥ तथोक्तं महाभाष्ये जइ उवसंतकसानो लहइ अणंतं पुणोवि पडिवायम् । न हु भे वीससियव्वं थेवे वि कसायंसेसंमि ॥१॥ भवक्षयाद्यः पतति श्राद्य एवं क्षणे स तु । सर्वाण्यपि बन्धनादिकरणानि प्रवर्तयेत् ॥ १२१० ॥ बद्धायुरायुक्षयतो म्रियते श्रेणिगो यदि । अनुत्तरसुरेष्वेष नियमेन तदोद्भवेत् ॥ १२११ ॥ तथोक्तं भाष्यवृत्तौ यदि बद्धायुः उपशमश्रेणिं प्रतिपन्नः श्रेणिमध्यगतगुणस्थानवर्ती वा उपशान्तमोहो वा भूत्वा कालं करोति तदा मियमेन अनुत्तरसुरेषु एव उत्पद्यते । इति ॥ વળી કઈક તો પડતાં પડતાં એ કરતાં પણ હેઠળના બે ગુણસ્થાન સુધી ઉતરી પડે છે. અને કોઈક તો “ સાસાદન” ભાવ પામીને છેક મિથ્યાત્વગુણસ્થાને આવી પડે છે ! ૧૨૦૮. અને એવી રીતે પડ્યા પછી કોઈ જીવ તભવક્ષગામી થતો નથી. કોઈ તો વળી અર્ધપુદગલ પરાવત્ત ” થી કંઈક ન્યૂન એટલા વખત સુધી સંસારમાં રઝળે છે. ૧૨૦૯. એ સંબંધમાં મહાભાષ્ય” માં કહ્યું છે કે યદ્યપિ કષાય ઉપશાંત થયા હોય તો યે એના અનંત પ્રતિપાત થાય છે. માટે લેશ પણ કષાય શેષ રહ્યો હોય ત્યાં સુધી એ વિશ્વાસયોગ્ય નથી. હવે જે પ્રાણ ભવનો અંત આવ્યે પડે છે તે તો પહેલે જ ક્ષણે “બંધન આદિ સર્વે કરણ પ્રવર્તાવે છે. ૧૨૧૦ વળી બદ્ધાયુ એવો કોઈ પણ જ્યારે શ્રેણિપર રહ્યો રહ્યો આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે ત્યારે એ નિયમિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ૧૨૧૧. 'माप्य' नी वृत्तिमा ५५ ४ह्यु छठे-- જે કઈ બદ્ધાયુ પ્રાણી, ઉપશમશ્રેણિએ પહેચી અથવા એ શ્રેણિમધ્યેના ગુણસ્થાનમાં રહ્યો રહ્યો અથવા મેહનીય’ઉપશાંત થયે, મૃત્યુ પામે તો એનિશ્ચયે અનુત્તરદેવને વિષે જ ઉત્પન્ન થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy