SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'आहार' नुं स्वरूप । (२६१) काल: सादिरनन्तश्च भवेत्केवलदर्शने । एषु कस्याप्यनादित्वं नाचक्षुर्दर्शनं विना ॥ १०७३ ॥ इति दर्शनम् ॥ २७ ॥ अथ उपयोगाः ॥ चतुष्टयी दर्शनानां ज्यज्ञानी ज्ञानपंचकम् । अमी द्वादश निर्दिष्टा उपयोगा बहुश्रुतैः ॥ १०७४ ॥ ज्ञानपंचकज्ञानत्रयं साकारका अमी । उक्ताः शेषास्त्वनाकाराश्चतुर्दर्शनलक्षणाः ।। १०७५ ।। इति उपयोगा: ॥ २८ ॥ अथ श्राहारः ॥ श्राहारकाः स्युः छद्मस्थाः सर्वे वक्रगति विना । त्रिचतुःसमयान्ता स्यात्तत्रानाहारितापि च ॥ १०७६ ॥ गतिविधा हि जन्तूनां प्रस्थितानां परं भवम् । सरला कुटिला चापि तत्रैकसमयादिमा ॥ १०७७ ।। કેવળદર્શનનો કાળ સાદિઅનન્ત છે. દર્શનમાં અચક્ષુદર્શન સિવાય અન્ય કોઈ દર્શન અનાદિ નથી. ૧૦૭૩. આ પ્રમાણે દર્શનનું સ્વરૂપ સંપૂર્ણ. હવે અયાવીશમાં દ્વાર “ઉપગ’ વિષે. ચાર દર્શન, ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાન–આ બારને બહષ્ણુતાએ “ઉપયોગ” કહ્યા છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન–એ આઠ ઉપયોગો સાકાર છે. શેવ ચાર, એટલે ચાર-દર્શનરૂપ ઉપગે અનાકાર છે. ૧૦૭૪–૧૦૭૫. આ પ્રમાણે ઉપયોગોનું સ્વરૂપ છે. હવે ઓગણત્રીશમા દ્વાર “આહાર - વિષે. વક્રગતિવાળા શિવાય અન્ય સર્વ છદ્મસ્થ જીવો આહારક છે. તેમાં પણ ત્રણ કે ચાર સમય સુધી તો અનાહારિપણું હાય. ૧૭૬. પરભવમાં જતાં પ્રાણુઓની રાજુ અને વક્ર-એમ બે પ્રકારની ગતિ હોય છે. તેમાં પહેલી એટલે બાજુ ફક્ત એક સમયની છે. ૧૦૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy