SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ (२६२) लोकप्रकाश । [ सर्ग ३ उत्पत्तिदेशो यत्र स्यात्समश्रेणिव्यवस्थितः । तत्रैकसमयेनैव अजुगत्यासुमान् व्रजेत् ॥ १०७८ ॥ परजन्मायुराहारौ क्षणेऽस्मिन्नेव सोऽश्नुते। तुल्यमेतहजुगतौ निश्चयव्यवहारयोः ।। १०७९ ।। द्वितीयसमयेऽऋज्या व्यवहारनयाश्रयात् । उदेति परजन्मायुरिदं तात्पर्यमत्र च ॥ १०८० ।। प्राग्भवान्त्यक्षणो वक्रापरिणामाभिमुख्यतः । कैश्चिद्वक्रादिसमयो गण्यते व्यवहारतः ॥ १०८१ ॥ ततश्च--भवान्तराद्यसमये गतेस्त्वस्मिन् द्वितीयके । समये परजन्मायुरुदेति खलु तन्मते ॥ १०८२ ॥ पदाहुः-उज्जुगइ पढमसमये परभवियं आउभं तहाहारो। वकाइ बीअसमये परभवि आउं उदयमेइ ॥१०८३ ॥ निधयनयाश्रयाच संमुखोऽङ्गी गतेर्यद्यप्यन्त्यक्षणे तथापि हि । सत्त्वात्प्राग्भवसम्बन्धिसंघातपरिशाटयोः ॥ १०८४ ॥ જ્યાં ઉત્પત્તિદેશ સમશ્રેણિએ રહેલો હોય ત્યાં પ્રાણી અજુગતિવડે એક સમયમાં જ જાય છે અને તે જ સમયે તે પરજન્મસંબંધી આયુષ્ય અને આહાર ભેગવે છે. વળી આ गतिभा निश्चय मने व्यवहा२- नये ते समान . १०७८-१०७५. પણ વક્રગતિમાં વ્યવહારનયને આશ્રયીને બીજે સમયે પરજન્મનું આયુ ઉદય आवे छे. १०८०. એનું તાત્પર્ય આ પ્રમાણે – પ્રાગુભવના અન્ય સમયને, વક્રગતિના પરિણામની અભિમુખતાને લઈને, કેટલાક વ્યવહારથી વક્રના આદિ સમય ગણે છે, અને તેથી તેમને મતે ભવાન્તરને આદ્યસમયે એટલે કે વક્ર ગતિના બીજા સમયમાં પરજન્મસંબંધી આયુષ્ય ઉદયમાં આવે છે. ૧૦૮૧-૧૦૮૨. અન્યત્ર પણ કહ્યું છે કે અજુગતિવાળાને ભવાન્તરના પહેલા સમયમાં પરજન્મ સંબંધી આયુષ્ય તથા આહાર હોય છે, અને વક્રગતિવાળાને બીજ સમયથી આયુષ્ય ઉદય आवे छे. १०८3. વળી નિશ્ચયનયને આશ્રયીને તે— પ્રાણી અત્યસમયે ગતિની સન્મુખ હોય છે તે પણ પૂર્વભવસંબંધી સંધાત-અને-પરિ. Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy