SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ (२६०) लोकप्रकाश । [ सर्ग। अनन्तगुणितास्तेभ्यो मता; केवलदर्शनाः । अचक्षुर्दर्शनास्तेभ्योऽप्यनन्तगुणिताधिकाः ॥ १०६७ ॥ ___ कालश्चक्षुर्दर्शनस्य जघन्योऽन्तर्मुहूर्त्तकम् । सातिरेकं पयोराशिसहस्रं परमः पुनः ॥ १०६८ ॥ श्रचक्षुर्दर्शनस्यासावभव्यापेक्षया भवेत् । अनाद्यन्तोऽनादिसान्तो भव्यानां सिद्धियायिनाम् ॥ १०६९ ॥ जघन्येनैकसमय: स्यात्कालोऽवधिदर्शने । उत्कर्षतो द्विःषट्पष्टिर्धियः साधिका मताः ॥ १०७० ॥ ___ ज्येष्टो नन्ववधिज्ञानकाल: षट्षष्टिवार्धयः । अवधेर्दर्शने तर्हि यथोक्तो घटते कथम् ॥ १०७१ ॥ अत्रोच्यते-अवधौ च विभंगे चावधिदर्शनमास्थितम् ।। ततो द्वाभ्यां सहभावाद्युक्तः सोऽवधिदर्शने ॥ १०७२ ॥ अत्र बहु वक्तव्यम् । तत्तु प्रज्ञापनाष्टादशपदवृत्तितः अवसेयम् ॥ એથી અનન્તગણુ કેવળદર્શનવાળા છે. અને એથી પણ અચક્ષુદર્શનવાળાઓ मनन्त छ. १०६७. - ચક્ષુદર્શનનો જઘન્ય કાળ અત્તમુહૂર્ત છે, અને ઉત્કૃતઃ કાળ સહસ્ત્ર-સાગરોપમથી अधि: छ. १०६८. અચક્ષુદર્શનને ઉત્કૃષ્ટ કાળ અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે, અને મોક્ષે જનારા सव्यानी अपेक्षा अनाहिसान्त छ. १०६६. અવધિદર્શનને કાળ જઘન્યત: એક સમય છે; અને ઉત્કૃષ્ટત: એકસો બત્રીશ સાગરોપમથી अधि: छ. १०७०. અહિ' એવો પ્રશ્ન ઉઠે છે કે અવધિજ્ઞાનની સ્થિતિ જ્યારે ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ છે. ત્યારે અવધિદર્શનની એક બત્રીશ સાગરોપમની સ્થિતિ કેમ સંભવિત હોય ? ૧૦૭૧. એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે – અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ બેઉમાં અવધિદર્શન રહેલ છે. માટે તે બેઉની સાથે સહભાવ હોવાથી અવધિ દર્શનને ૧૩૨ (૬૬+૬૬) સાગરોપમન સ્થિતિકાળ યુક્ત છે. ૧૦૭૨. આ સંબંધમાં કહેવાનું તો બહુ છે પરંતુ તે પ્રજ્ઞાપના સૂત્રની અઢારમા પદની ટીકાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy