________________
द्रव्यलोक ] 'दर्शन ' ना चार प्रकार |
( २५९) तथोक्तम्- सुत्ते अविभंगस्स य परूवियं भोहिदंसणं बहुसो।
___ कीस पुणो पडिसिद्धं कम्मपगडीपगरणंमि ॥ १०६३ ॥ इत्याधिकं विशेषणवत्याः प्रज्ञापनाष्टादशपदवृत्तितश्च अवसेयम् ॥
तत्वार्थवृत्तिकृतापि विभंगज्ञाने अवधिदर्शनं न अंगीकृतम् । तथा च तग्रन्थः–अवधिगावरणक्षयोपशमात् विशेषग्रहणविमुखः अवधिः अवधिदर्शनमित्युच्यते । नियमतस्तु तत्सम्यग्दृष्टिस्वामिकम् । इति ।।
सर्व भूतभवद्भाविवस्तु सामान्यभावतः । बुध्यते केवलज्ञानादनुकेवलदर्शनात् ॥ १०६४ ॥ श्रादौ दर्शनमन्येषां ज्ञानं तदनु जायते ।
केवलज्ञानिनामादौ ज्ञानं तदनु दर्शनम् ॥ १०६५ ॥ अत एव सम्वन्नूणं सव्वदरीसीणं इति पठ्यते ॥
प्रज्ञताः सर्वत: स्तोका जन्तवोऽवधिदर्शनाः । असंख्यगुणितास्तेभ्यश्चक्षुर्दर्शनिनो मताः ॥ १०६६ ॥ धुं छे:
સૂત્રને વિષે વિભળજ્ઞાનમાં અવધિદર્શન કર્યું છે, પરંતુ કર્મપ્રકૃતિના પ્રકરણમાં એ વાતનો પ્રતિષેધ કર્યો છે. ૧૦૬૩.
અધિક વિસ્તાર “વિશેષણવતી”માંથી તથા પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા પદની ટીકામાંથી જાણ.
‘તત્વાર્થવૃત્તિ” ના કર્તાએ પણ વિર્ભાગજ્ઞાનને વિષે અવધિદર્શન સ્વીકાર્યું નથી. એઓ એમ કહે છે કે
અવધિદર્શનના આવરણના ક્ષપશમથી વિશેષ ગ્રહણ કરવામાં વિમુખ–એવું જે અવધિજ્ઞાન-તે અવધિદર્શન કહેવાય છે. નિયમ ફક્ત એટલે જ કે તે સમ્યદષ્ટિવાળાને જ હોય.
કેવળજ્ઞાન પછીના કેવળદર્શનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ વસ્તુઓ સામા न्यपणे गाय छे. १०१४.
કેવળજ્ઞાની શિવાયના બીજાઓને (મતિજ્ઞાની વગેરે ચારને) પહેલું દર્શન અને પછી જ્ઞાન થાય છે. જ્યારે કેવળજ્ઞાનીના સંબંધમાં તે પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. ૧૦૬૫.
એટલા માટે જ “સર્વ જ્ઞાનવાળા, સર્વ દર્શનવાળા’-એ અનુક્રમે જ્યાં ત્યાં પાઠ છે.
અવધિદર્શનવાળા પ્રાણીઓ સર્વથી અ૯પ છે, એથી અસંખ્યગણ ચક્ષુદર્શનपाजामा छ, १०६६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org