SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ( २५८) लोकप्रकाश । [ सर्ग ३ येनावधेरुपयोगे सामान्यमवबुध्यते । अवधिज्ञानिनामेव तत्स्यादवधिदर्शनम् ॥ १०५६ ॥ यथैवमवधिज्ञाने भवत्यवधिदर्शनम् । एवं विभंगेऽप्यवधिदर्शनं कथितं श्रुते ॥ १०५७ ॥ अयं भावा-सम्यग्दृगवधिज्ञाने सामान्यावगमात्मकम् । यथैतत्स्यात्तथा मिथ्याग्विभंगेऽपि तद् भवेत् ॥ १०५८ ।। नाम्ना च कथितं प्राज्ञैस्तदप्यवधिदर्शनम् । अनाकारत्वाविशेषाद्विभंगदर्शनं न तत् ॥ १०५९ ॥ अयं सूत्राभिप्रायः॥ . बाहुः कार्मग्रन्थिकास्तु यद्यपि स्त: पृथक्पृथक् । साकारेतरभेदेन विभंगावधिदर्शने ॥ १०६० ॥ तथापि मिथ्यारूपस्वान्न सम्यग्वस्तुनिश्चयः । विभंगानाप्यनाकारत्वेनास्यावधिदर्शनात् ॥ १०६१ ॥ ततोऽनेन दर्शनेन पृथग्विवक्षितेन किम् । तत्कार्मग्रन्थिकैर्नास्य पृथगेतद्विवक्षितम् ॥ १०६२ ॥ જેના વડે અવધિજ્ઞાનના ઉપયોગમાં સામાન્યબોધ થાય છે એનું નામ અવધિદર્શન, જે ફક્ત અવધિજ્ઞાનીઓને જ થાય છે. જેમ આ પ્રમાણે અવધિજ્ઞાનમાં અવધિદર્શન થાય છે તેમ વિભંગજ્ઞાનમાં પણ અવધિદર્શન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૦૨૬૧૦૫૭. એને ભાવાર્થ એ છે કે–સમ્યકષ્ટિના અવધિજ્ઞાનમાં જેમ આ સામાન્યબોધરૂપ અવધિદર્શન થાય છે તેમ મિથ્યાષ્ટિના વિર્ભાગજ્ઞાનમાં પણ તે થાય છે. અને તેને પણ જ્ઞાની એાએ અવધિદર્શન જ કહ્યું છે કેમકે અનાકારપણું બેઉમાં સરખું છે. અને તેથી તેનું વિસંગशन (न्यू) नाम "युं नथी. १०५८-१०५८. એ સૂત્રોને અભિપ્રાય છે. કર્મગ્રંથમાં તો એમ કહ્યું છે કે યદ્યપિ સાકાર અને એથી ઇતર ( નિરાકાર)-એવા ભેદને લઈને વિભંગદર્શન અને અવધિદર્શન પૃથપૃથ છે તથાપિ વિભંગ મિથ્યાત્વ હોવાથી એનાથી સમ્યક્રરીતે વસ્તુનિશ્ચય થઈ શકતો નથી તેમ અવધિદર્શનથી પણ, એના નિરાકારપણને લીધે, વસ્તનિશ્ચય થઈ શકતો નથી. માટે આ દશનને જૂદું કહેવાથી શું લાભ ? ૧૦૬૦.-૧૦૬૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy