SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ दर्शन ' नुं स्वरूप | ( २५७ ) द्रव्यलोक ] निर्देशो भावस्य पर्यायतः प्रोक्तस्य च दर्शनसमनन्तरमेव संपद्यते अन्तर्मुहूर्त्त कालभावित्वात् । आकारपरिज्ञानाच्च प्राक् आलोचनं अवश्यं श्रभ्युपेयम् । अन्यथा प्रथमतः एव पश्यतः किमपि इदमिति कुतः अव्यक्तबोधनं स्यात् । यदि च झालोचनमंतरेण आकारपरिज्ञानोत्पाद एव पुंसः स्यात् तथासति एकसमयमात्रेण स्तंभकुंभादीन् विशेषान् गृह्णीयात् इति ॥ सामान्येनावबोधो यश्चक्षुषा जायतेऽङ्गिनाम् । तच्चतुर्दशनं प्राहुस्तत्स्यादाचतुरिन्द्रियात् ॥ १०५४ ॥ यः सामान्यावबोधः स्याच्चतुर्वर्जापरेन्द्रियैः । श्रचतुर्दर्शनं तत्स्यात् सर्वेषामपि देहिनाम् ॥ १०५५ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ - 4 चतुर्दर्शनमित्यादि ॥ चक्षुषा दर्शनं उपलब्धिः सामान्यार्थग्रहणम् । स्कन्धावारोपयोगवत् तदहर्जातबालदारकनयनोपलब्धिवत् वा व्युत्पन्नस्यापि । चतुर्दर्शनं शेषेन्द्रियैः श्रोत्रादिभिः सामान्यार्थग्रहणम् ॥ इति ॥ વિશેષનિર્દેશ; અને તે દર્શનની પછી તુરત જ થાય છે, કેમકે એને! સ્થિતિકાળ અન્તર્મુહૂત્ત જેટલેા જ છે. વળી આકારના પરિજ્ઞાનની પૂર્વે આલેાચના-વિચાર તે અવશ્ય સ્વીકારવા જ પડશે. કેમકે જો ન સ્વીકારીએ તે પ્રથમદર્શન સમયે જ · આ કઇક છે' એવા અવ્યકત આધ કયાંથી થાય ? વળી એ વિચાર કર્યા વિના જ માણસને આકારના જ્ઞાનની ઉત્પત્તિ થાય તો તો એક જ ‘ સમય ’ માં સ્ત ંભ, કુંભ વગેરે વિશેષાને ગ્રહણ કરે. પ્રાણીને ચક્ષુવડે સામાન્યત: એધ થાય એને ચક્ષુદન કહે છે; અને તે ચારિન્દ્રિ જીવાથી આરંભીને થાય છે. ૧૦૫૪. વળી ચક્ષુશિવાય બીજી ઇન્દ્રિયેાવડે જે સામાન્ય અવમેધ થાય તે અચક્ષુદાન કહેવાય; અને તે સર્વ પ્રાણીઓને થાય છે. ૧૦૫૫. તત્વા વૃત્તિમાં એ સ ંબ ંધમાં નીચે પ્રમાણે કહ્યું છે:— ચક્ષુદર્શન એટલે ચક્ષુવડે દર્શન-ઉપલબ્ધિ. અને તે મહા વિદ્વાનને પણ છાવણીના દર્શીનની જેમ, અથવા તરતના અવતરેલા બાળકની દૃષ્ટિની પેઠે, સામાન્યપદાર્થના ગ્રહણુરૂપ છે. અચક્ષુદન એટલે ચક્ષુશિવાયની ( શ્રોત્ર આદિ ) ઇન્દ્રિયેાવડે સામાન્ય અર્થ ચણ થાય તે. 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy