SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ( २५६ ) अथ दर्शनम् । द्विरूपं हि भवेद्वस्तु सामान्यतो विशेषतः । तत्र सामान्यबोधो यस्तद्दर्शनमिहोदितम् ॥ १०४९ ॥ यथा प्रथमतो दृष्टो घटोऽयमिति बुध्यते । तद्दर्शनं तद्विशेषबोधो ज्ञानं भवेत्त्वतः ॥ १०५० ॥ उपचारनयेनेदं दर्शनं परिकीर्त्तितम् । विशुद्धनयतस्तच्चानाकारज्ञानलचणम् ॥ १०५१ ॥ इदं साकारबोधात्प्रागवश्यमभ्युपेयते । श्रन्यथेदं किंचिदिति स्यात्कुतोऽव्यक्तबोधनम् ॥ १०५२ ॥ अनेन च विनापि स्यात् बोधो साकार एव चेत् । तदैकसमयेनैव स्याद्घटादिविशेषवित् ॥ १०५३ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ – औपचारिकनयश्च ज्ञानप्रकारमेव दर्शनमिच्छति । शुद्धनयः पुनः अनाकारमेव संगीरते दर्शनम् । श्रकारवच्च विज्ञानम् । आकारश्च विशेष लोकप्रकाश । પૂર્વે દીઠા હતા એ આ ઘટ છે ते ज्ञान. १०५०. वे २७ मा द्वार 'दर्शन' विषे. (१) सामान्य ३ मने (२) विशेष ३- शेभ मे ३ ये वस्तुनो मोघ थाय छे, भां સામાન્ય રૂપે બેધ થાય છે તેને અહિં દર્શન કહ્યું છે. ૧૦૪૯. [ सर्ग ३ Jain Education International એવુ જણાય એનુ નામ દર્શન,’ એનો વિશેષ આધ અહિં દર્શન કહ્યું... એ ઉપચાર નયે કહ્યુ છે. વિષ્ણુદ્ધનયે તા ‘દર્શન’ તુ લક્ષણુ ‘ અના१२ ज्ञान ' छे. १०५१. આ દન અવશ્ય સાકારમેાધની પૂર્વે જ થાય છે. નહિંતર ‘ આ કઇક છે ' એવા અવ્યકત મેધ ક્યાંથી થાય ? અને તે દન વિના પણ સાકાર આધ થાય તેા એકજ સમયે ઘટાદિનું વિશેષ જ્ઞાન પણ થઈ જાય. ૧૦૫૧-૧૦૫૩. તત્વાર્થવૃત્તિમાં પણ કહ્યુ છે કે આપચારિક નયપ્રમાણે જ્ઞાનપ્રકાર જ દર્શન કહેવાય, અને શુદ્ધનય પ્રમાણે અનાકાર દશ ન કહેવાય. વળી વિજ્ઞાન આકારવાળુ હોય, વળી આકાર એટલે પર્યાયથી કહેલા ભાવના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy