SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (२४६) लोकप्रकाश । [ सर्ग ३ अथोत्कृष्टावधिज्ञानस्थितिरेषेव वर्णिता। जघन्या चैकसमयं सा त्वेवं परिभाव्यते ॥ ९८७ ॥ यदा विभंगकज्ञानी सम्यक्त्वं प्रतिपद्यते । तदा विभंगसमये तस्मिन्नेवावधिर्भवेत् ॥ ९८८ ॥ क्षणे द्वितीये तद्ज्ञानं चेत्पतेन्मरणादिना । तदा जघन्या विज्ञेयावधिज्ञानस्थितिर्बुधैः ॥ ९८९ ॥ संयतस्याप्रमत्तत्वे वर्तमानस्य कस्यचित् । मनोज्ञानं समुत्पद्य द्वितीयसमये पतेत् ॥ ९९० ॥ एवं मनःपर्यवस्य स्थितिर्लध्वी क्षणात्मिका । देशोना पूर्वकोटी तु महती सापि भाव्यते ॥ ९९१ ॥ पूर्वकोटयायुषो दीक्षाप्रतिपत्तेरनन्तरम् । मनोज्ञाने समुत्पन्ने यावजीवं स्थिते च सा ॥ ९९२ ॥ स्थितिर्लध्वी ऋजुमतिमनोज्ञानव्यपेक्षया। अन्यत्वप्रतिपातित्वादाकैवल्यं हि तिष्टति ॥ ९९३ ॥ युग्मम् ॥ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ એટલે છાસઠ સાગરોપમની હોય છે. એની જઘન્ય સ્થિતિ એક સમયની છે તે આ પ્રમાણેઃ—જ્યારે વિલંગજ્ઞાની સમકિત પામે છે ત્યારે તે વિભંગના સમયમાંજ એને અવધિજ્ઞાની થાય છે. જે મરણ આદિને લીધે બીજે જ ક્ષણે એ જ્ઞાન પડે તો અવધિજ્ઞાનની જઘન્ય સ્થિતિ થાય. ૯૮૭–૯૮૯. અપ્રમત્તપણે રહેતા કોઈ સંયતિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈને બીજી જ ક્ષણે પડે છે એવું બને છે, એટલે એપરથી એની જઘન્ય સ્થિતિ એક સમયની કહેવાય છે જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકેટિથી કંઈક ઉણું છે. ૯૦-૯૧. પૂર્વકેટિના આયુષ્યવાળા જીવને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને ચાવજઇવ રહે તે સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉપર જઘન્ય સ્થિતિ કહી છે એ ત્રાજુમતિ મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ કહી છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન તો અપ્રતિપાતી હોવાથી કેવળज्ञाननी प्राति सुधीर छ.८८२-८८3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy