SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] पांचे ज्ञानोनो स्थितिकाळ । (२४५) विनैताभ्यां परः कश्चिन्नोपयोगोऽर्हतां मतः। - ततः कथं भवेत्तेषां मत्यादिज्ञानसम्भवः ॥ ९८२ ॥ इत्यादि प्रायः अर्थतः तत्वार्थभाष्यवृत्तिगतम् ॥ अथ ज्ञानस्थितिढेधा प्रज्ञप्ता परमेश्वरैः ।। साद्यनन्ता सादिसान्ता तत्राद्या केवलस्थितिः ॥ ९८३ ॥ शेषज्ञानानां द्वितीया तत्राद्यज्ञानयोर्लघुः।। अन्तर्मुहूर्तमुत्कृष्टा षट्षष्टिः सागराणि च ॥ ९८४ ॥ युग्मम् ॥ इयं चैवम्-त्रयस्त्रिंशत्वार्धिमानौ भवौ द्वौ विजयादिषु। द्वाविंशत्यब्धिमानान् वा भवांस्त्रीनच्युतादिषु ॥ ९८५ ।। कृत्वोत्कर्षात शिवं यायात् सम्यक्त्वमथवा त्यजेत् । सातिरेका नरभवैः षट्षष्टिवर्धियस्तदा ॥९८६ ॥ युग्मम् ॥ यदाहुः-दोवारे विजयाइसु गयस्स तिनचुए अहव ताई। अइरेगं नरभवियं नाणाजीवाण सव्वद्धं ॥१॥ “અહપ્રભુને, જ્ઞાન અને દર્શન એ બે ઉપરાંત કેઈ ત્રીજે ઉપગ તો કહ્યો નથી ત્યારે એમને મતિજ્ઞાન વગેરે કયાંથી સંભવે ? ” ઈત્યાદિ અર્થનું લખાણ પ્રાય: તત્વાર્થमायनीवृत्तिमा छ.८८२. હવે જ્ઞાનની સ્થિતિ વિષે. सिनो जाननी स्थिति में प्र४२नी ४ी छ: (१) सामिनन्त मने (२) साहिસાન્ત. કેવળજ્ઞાનની સ્થિતિ સાદિઅનન્ત છે. બીજા ચારેની સાદિસાન્ત છે. પહેલા બે જ્ઞાનની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની, અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમની છે. ૯૮૩–૯૮૪. એ આ પ્રમાણે વિજય આદિમાં તેત્રીશ તેત્રીશ સાગરોપમના બે ભવ અથવા અચુત દેવલેક આદિમાં બાવીશ બાવીશ સાગરોપમના ત્રણ ભવ કરીને ઉત્કૃષ્ટ: મોક્ષ પામે. અથવા સમકિત ખોઈ નાખે ત્યારે મનુષ્યભવડે છાસઠ સાગરોપમથી કંઈક અધિક કાળ થાય. ८८५-८८६. કહ્યું છે કે—બેવાર વિજય આદિમાં જવાથી, અથવા ત્રણવાર અચુત આદિમાં જવાથી છાસઠ સાગરોપમ થાય. મનુષ્યના જ ભવમાં રહે તે એથી કંઈ વિશેષ થાય. નાનાપ્રકારના જીની અપેક્ષાએ વળી એ જ્ઞાન સર્વકાળ હોય. (૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy