________________
(२४४) लोकप्रकाश ।
[सर्ग ३ यच्चैतयोः साद्यनन्ता स्थितिरुक्तोपयोगयोः । व्यर्था स्यात्साप्यनुदयादेकैकसमयान्तरे ॥ ९७९ ॥
अन्ये च केचन प्राहुः ज्ञानदर्शनयोरिह । नास्ति केवलिनो भेदो निःशेषावरणक्षयात् ॥ ९८०॥ ज्ञानैकदेशः सामान्यमात्रज्ञानं हि दर्शनम् ।
तत्कथं देशतो ज्ञानं सम्भवेत्सर्ववेदिनः ॥ ९८१॥ उक्तं च केइ भणंति जुगवं जाणइ पासइ य केवळी नियमा।
अन्ने एगंतरियं इच्छन्ति सुअोवएसेणं ॥ १ ॥ __ अन्ने न चेव वीसुं दसणमिच्छन्ति जिणवरिन्दस्य।
जं चिय केवलनाणं तं चिय से दसणं बिंति ॥ २ ॥ अत्र च भूयान् युक्तिसन्दर्भः अस्ति । स तु नन्दीवृत्तिसम्मत्यादिभ्योऽवसेयः॥ अथ प्रकृतम्
ઉપયોગોની સાદિઅનન્ત સ્થિતિ કહેલી છે એ પણ અકેક સમયને અન્તરે ઉદયે નહિં આવपाथा व्यर्थ थाय छे. ८७७-८७६.
વળી અન્ય કેટલાક એમ કહે છે કે કેવળજ્ઞાનીને તે આવરણમાત્ર ક્ષીણ થઈ ગયાં છે તો એમને જ્ઞાન ને દર્શન એ ભેદ શાને ? વળી જ્ઞાનના એક દેશરૂપ સામાન્ય માત્ર જ્ઞાન-એ शन छ तापछी सर्व वही ( सर्वज्ञ ) ने 'देशत:'-दृशथी (मर्थात् विभागमात्र) ज्ञान भ समवे ? ८८०-८८१.
: કેટલાકને મતે કેવળજ્ઞાની નિશ્ચયે એકીસાથે જ જાણે છે અને જુએ છે. કેટલાકે વળી શ્રતને આધાર આપીને કહે છે કે બેઉ ( જ્ઞાન ને દર્શન) એકાન્તરિત છે. (૧) - વળી અન્ય કેટલાક જિનપ્રભુનું ભિન્નદર્શન માનતા નથી, પરંતુ જે કેવળજ્ઞાન છે એ જ शनि छ ४ छ. (२)
આના સંબંધમાં અનેક યુક્તિપ્રયુક્તિયુક્ત લખાણે છે. એ સર્વ નન્દીસૂત્રની વૃત્તિસમ્મતિતર્ક વગેરે ગ્રંથમાંથી જાણી લેવાં.
હવે પ્રસ્તુત બાબત પર આવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org