________________
(२४३)
द्रव्यलोक ]
'ज्ञान' अने दर्शननो क्रम । क्षयोपशमजान्यन्यान्यन्त्यं च क्षायिकं मतम् । सहभावस्तदेतेषां पंचानामेति नौचितीम् ॥ ९७२ ॥ कटे सत्युपकल्प्यन्ते जालकान्यन्तरान्तरा ।
मूलतः कटनाशे तु तेषां व्यवहृतिः कुतः ॥ ९७३ ॥ किंच ज्ञानदर्शनयोरेवोपयोगौ स्तो यथाक्रमम् ।
अशेषपर्यायद्रव्यबोधिनोः सर्ववेदिनः ॥ ९७४ ॥ एकस्मिन् समये ज्ञानं दर्शनं चापरक्षणे ।
सर्वज्ञस्योपयोगौ द्वौ समयान्तरितौ सदा ॥ ९७५ ॥ तथाहुः-नाणंमि दंसणंमि य एत्तो एकतरयंमि उवउत्ता।
सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उवोगा ॥ ९७६ ॥
इदं सैद्धान्तिकमतं तार्किकाः केचनोचिरे । स्यातामेवोपयोगौ द्वावेकस्मिन् समयेऽर्हतः ॥ ९७७ ॥ अन्यथा कर्मण इव स्यादावारकता मिथः । एकैकस्योपयोगस्यान्योपयोगोदयद्रुहः ॥ ९७८ ॥
(પાંચમું-કેવળ ) જ્ઞાન ક્ષાયિક હોય છે; એમ ભિન્નભિન્ન પ્રકાર હોવાથી પાચેને એકત્રવાસ थित नथी. ८७०-६७२.
વળી આક્ત તરીકે એક સાદડી , તે કોઈ સ્થળે અસ્તિત્વમાં હોય તે તો તેમાં વચ્ચે વચ્ચે જાળીઓ હોવાની કલ્પના કરી શકાય. પણ મૂળે સાદડી હોય જ નહિં તે પછી એવી જાળીઓની ક૯પના કરવાની જરૂર જ ક્યાં રહે છે ? ૭૩.
વળી સર્વજ્ઞ એવા પ્રભુને, અશેષ દ્રવ્ય અને એના પર્યાનો બોધ કરાવનાર જ્ઞાન તથા દર્શનના ઉપયોગ અનુક્રમે જ હોય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન હોય છે અને બીજે સમયે દર્શન હોય છે એમ બે ઉપગે જૂદેદે સમયે હોય છે. ૭૪-૭૫.
કહ્યું છે કે–જ્ઞાન અને દર્શન–એ બેમાંથી, એકીવેળાએ એકમાં જ સર્વ કેવળીઓ ઉપયુક્ત એટલે ઉપયોગવાળા હોય છે; એક સાથે બેઉમાં નહિં. ૭૬.
આ અભિપ્રાય સિદ્ધાન્તવાદીઓનો છે. તર્કશાસ્ત્રીઓ તો કેટલાક એમ કહે છે કે અહંતપ્રભુને એક જ સમયે બેઉ ઉપયોગે ખુશીથી હાય-હાય જ છે. જે એમ ન હોય તે એક ઉપગ, કર્મની જેમ અન્ય ઉપયોગને દ્રોહ કરીને એને અટકાવી દઈ શકે. વળી એ બેઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org