SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (२४२) लोकप्रकाश । । सर्ग ३ चतुर्णा सहभावोऽपि छद्मस्थश्रमणे भवेत् । पंचानां सहभावे तु मतद्वितयमुच्यते ॥ ९६५ ॥ केचिदूचुन नश्यन्ति यथार्केऽभ्युदिते सति । महांसि चन्द्रनक्षत्रदीपादीन्यखिलान्यपि ॥ ९६६ ॥ भवन्त्यकिंचित्कराणि किन्तु प्रकाशनं प्रति । छाद्मस्थिकानि ज्ञानानि प्रोद्भूते केवले तथा ॥१६७॥ युग्मम् ॥ ततो न केवलेनेषां सहभावो विरुध्यते । अव्यापारान्निष्फलानामप्यक्षाणामिवाहति ॥ ९६८ ॥ अन्ये त्वाहुन सन्त्येव केवलज्ञानशालिनि । छाद्मस्थिकानि ज्ञानानि युक्तिस्तत्राभिधीयते ॥ ९६९ ॥ अवायसद्व्याभावात् मतिज्ञानं न सम्भवेत् । न श्रुतज्ञानमपि यत्तन्मतिज्ञानपूर्वकम् ॥ ९७० ॥ रूपिद्रव्यैकविषये न तृतीयतुरीयके । लोकालोकविषयकज्ञानस्य सर्ववेदिनः ॥ ९७१ ॥ પર્યવજ્ઞાન પણ હોય છે અને એમ થવાથી ત્રણનો પણ એકત્ર સાથે થાય છે. વળી કેવળજ્ઞાન થયા પહેલાં ( છદ્મસ્થપણામાં) શ્રમણપણામાં ચારનો સહભાવ પણ હોય છે. પાંચ જ્ઞાનના સહભાવના સંબંધમાં બે મત છે. ૯૬૪-૬૬૫. કેટલાક એમ કહે છે કે જેમ સૂર્યનો અભ્યદય થયે છતે પણ ચંદ્રમા, નક્ષત્ર દીપક આદિ હોય છે ( જોકે પ્રકાશતા બહ નથી ) તેમ, કેવળજ્ઞાન ઉત્પન્ન થયે ચારે છાઘસ્થિક જ્ઞાનને પણ સહભાવ તો રહે. કેવળજ્ઞાનની સાથે એમના સહવાસમાં કંઈ વિરોધ નથી આવતો; અહપ્રભુમાં, અવ્યાકૃત હોઈને નિષ્ફળ રહેતી ઇન્દ્રિયોની જેમ. ૯૬૬–૯૬૮. બીજાઓ વળી એમ કહે છે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છાવસ્થિક જ્ઞાનો રહેતાં નથી. पोताना मतना आधार भाटे ससानीचे प्रमाणे युति २०४२ छ:-८६८. અપાયરૂપી સદુદ્રવ્યનો અભાવ હોવાથી, મતિજ્ઞાનને સંભવ નથી. અને મતિજ્ઞાન વિના કૃતજ્ઞાનને પણ સંભવ નથી. વળી એક રૂપી દ્રવ્ય માત્ર જ વિષય છે જેને એવું ત્રીજું અને ચોથું જ્ઞાન પણ સંભવે નહિં કેમકે પાંચમાં જ્ઞાનવાળા ( સર્વવેદી ) પ્રભુમાં લોકાલોક સર્વ વિષયક જ્ઞાન છે. વળી છેલ્લા શિવાયના ( ચાર ) જ્ઞાનો ક્ષયપશમથી થયેલાં હોય છે, અને છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy