________________
દ્રવ્યો] મન:ચૈવજ્ઞાનના “ વિષય '
(૨૨) द्रव्यपर्याययोवृद्धिरवश्यं क्षेत्रवृद्धितः । अत्राशेषो विशेषश्च ज्ञेयः श्रावश्यकादितः ॥ ९२२ ॥ अवध्यविषयत्वेनामूर्तयोः क्षेत्रकालयोः ।
उक्तक्षेत्रकालवर्तिद्रव्ये कार्यात्र लक्षणा ॥ ९२३ ॥ इत्यवधिज्ञानविषयः ॥
स्कन्धाननन्तानृजुधीरुपयुक्तो हि पश्यति । नृक्षेत्रे संज्ञिपर्याप्तैर्मनस्त्वेनोररीकृतान् ॥ ९२४ ॥ मनोज्ञानस्य नितरां क्षयोपशमपाटवात् ।। विशेषयुक्तमेवासौ वेत्ति वस्तु घटादिकम् ॥ ९२५ ॥ स्कन्धान् जानाति विपुलधीश्च तानेव साधिकान् । अपेक्ष्य द्रव्यपर्यायान् तथा स्पष्टतरानपि ॥ ९२६ ॥
વૃદ્ધિ થાય ત્યારે કાળમાં વૃદ્ધિ થાયે ખરી ને વખતે ન પણ થાય. કેમકે ક્ષેત્ર (કાળ કરતાં) સૂક્ષમ છે માટે. ૯૨૧.
ક્ષેત્ર વધ્યું એટલે દ્રવ્ય અને પર્યાય વધે જ એમાં કંઈ કહેવાનું જ નથી. (આ સંબંધમાં વિશેષ આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણી લેવું.) ૯૨૨.
અરૂપી ક્ષેત્ર અને કાળ અવધિજ્ઞાનનો વિષય ન હોવાથી, એમને, ઉપર કહેલા ક્ષેત્રકાળને વિષે રહેલા દ્રવ્યમાં સમાવેશ કરી લે. ૯૨૩.
આ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. હવે મન:પર્યવજ્ઞાનના વિષય વિષે.
જુમતિ” મન:પર્યવજ્ઞાની મનુષ્ય ઉપગ દે તો મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીપર્યાપ્ત જીએ મનપણુએ સ્વીકારેલા અનન્ત સ્કંધોને જુએ છે. ૨૪.
એટલું નહિ પણ મન:પર્યવજ્ઞાનના અતિ ક્ષપશમને લીધે, એ ઘટાદિક વસ્તુ જુએ છે–એ એના હરકોઈ વિશેષણ સહિત જ જુએ છે. ૯૨૫.
વળી વિપુલમતિવાળે મન:પર્યવજ્ઞાની તેજ સ્કંધને દ્રવ્યપર્યાયની અપેક્ષાએ વિશેષ સ્પષ્ટપણે અને અધિકપણે જાણે છે. ૯૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org