SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( २३२ ) लोकप्रकाश । रुचकद्वीपदर्शी च पश्येत् वर्षपृथक्त्वकम् । संख्येयकालदर्शी च संख्येयान् द्वीपवारिधीन् ॥ ९९५ ॥ सामान्यतोऽत्र प्रोक्तोऽपि काल: संख्येयसंज्ञकः । विज्ञेयः परतो वर्षसहस्रादिह धीधनैः ॥ ९१६॥ श्रसंख्य कालविषयेऽवधौ च द्वीपवार्धयः । भजनीया असंख्येया: संख्येया अपि कुत्रचित् ॥ ९९७ ॥ [ सर्ग ३ विज्ञेया भजना चैवं महान्तो द्वीपवार्धयः । संख्येया एव किं चैकोऽप्येकदेशोऽपि सम्भवेत् ॥ ९९८ ॥ तत्र स्वयम्भूरमणतिरश्चोऽसंख्यकालिके । वध विषयस्तस्याम्भोधेः स्यादेकदेशकः ॥ ९९९ ॥ योजनापेक्षयासंख्यमेव क्षेत्रं भवेदिह । असंख्य कालविषयेऽवधाविति तु भाव्यताम् ॥ ९२० ॥ कालवृद्ध द्रव्यभावक्षेत्रवृद्धिरसंशयम् । क्षेत्रवृद्धौ तु कालस्य भजना क्षेत्रसौक्ष्म्यतः ॥ ९२१ ॥ વળી જે ધણી રૂચકદ્વીપસુધીનુ સર્વ જાણે છે એ એથી નવ વર્ષ સુધીનુ બધું જાણી શકે છે. અને સંખ્યાત વર્ષની વાત જાણનારા સંખ્યાત દ્વીપ સમુદ્ર સુધીનુ જોઇ શકે છે. ૯૧૫. અહિં કળ સામાન્યથી જોકે સખ્યાતવષ ના કહ્યો છે તાપણ એ એક હજારવર્ષ થી તા अधि भगवो. ८१६. વળી જ્યાં અવધિજ્ઞાનના વિષય કાળપરત્વે અસંખ્યાત વર્ષ ના હૈય ત્યાં ક્ષેત્રપરત્વે અસખ્યદ્વીપસમુદ્રોના હાય કે કયાંક વળી સંખ્યાત દ્વીપસમુદ્રોના પણ હાય. ૯૧૭. એ ‘ ભજના ’ નું સ્પષ્ટીકરણ આ પ્રમાણે:—મહાન દ્વીપસમુદ્રો તા સખ્યાત જ છે. એટલે એમનામાંના એક ( દ્વીપ કે સમુદ્ર ) પણ હાય અથવા એ ( દ્વીપ કે સમુદ્ર ) ના मेऽहेशभात्र पाशु होय. ( मेमांथी गंभे से होय ). ८-१८. અસંખ્યકાલિક અવધિજ્ઞાન એનું કારણ એ કે સ્વયંભૂરમણસમુદ્ર અને તીછોલેાકનુ હાતાં છતાં એને વિષય સમુદ્રના એક દેશમાત્ર હાય. ૯૧૯. અહિ' ચેાજનની અપેક્ષાએ, ક્ષેત્ર અસંખ્યાત હોય અને તે અસંખ્ય કાળનું અવધિજ્ઞાન होय त्यारे होय. ८२०. કાળમાં વૃદ્ધિ થાય ત્યારે દ્રવ્ય, ભાવ અને ક્ષેત્રમાં નિશ્ચય વૃદ્ધિ થાય જ. પણ ક્ષેત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy