________________
દ્રવ્યો ]
एना — विषयो' नी परस्पर वृद्धि विषे । (૨૩) यश्चांगुलस्य संख्येयं क्षेत्रतो भागमीक्षते। श्रावल्या अपि संख्येयं कालतोंऽशं स वीक्षते ॥ ९०९ ॥ सम्पूर्णमंगुलं यस्तु क्षेत्रतो वीक्षते जनः ।। पश्येदावलिकान्तः स कालतोऽवधिचक्षुषा ।। ९१० ॥ पश्यन्नावलिकां पश्येदंगुलानां पृथक्त्वकम् । क्षेत्रतो हस्तदर्शी च मुहूर्तान्तः प्रपश्यति ॥ ९११ ॥ कालतो भिन्नदिनहक् गव्यूतं क्षेत्रमीक्षते। योजनक्षेत्रदर्शी च भवेदिनपृथक्त्वदृक् ॥ ९१२ ॥ कालतो भिन्नपक्षी पंचविंशतियोजनीम् । क्षेत्रतो चेत्ति भरतदर्शी पक्षमनूनकम् ॥ ९१३ ॥ जानाति जम्बूद्वीपं च कालतोऽधिकमासवित् । कालतो वर्षवेदी स्यात् क्षेत्रतो नरलोकवित् ॥ ९१४ ॥
વળી જે માણસ “ક્ષેત્રથી” આંગળને સંખ્યામાં ભાગ જુએ છે તે “કાળથી ” આવળીને પણ સંખ્યામાં ભાગ જોઈ શકે છે. ૯૦૯.
જે વ્યક્તિ ક્ષેત્રથી એક સંપૂર્ણ આંગળપ્રમાણ જુએ છે તે અવધિજ્ઞાનરૂપી ચક્ષુવડે “કાળથી” આવળનો અન્તભંગ પણ જોઈ શકે છે. ૧૦.
કાળથી ” આવળી પર્યન્ત જેનાર વ્યક્તિ વળી ‘ક્ષેત્રથી” આંગળના પૃથકત્વને પણ જોઈ શકે છે. અને વળી ક્ષેત્રથી” એક હસ્તપ્રમાણ જેનાર “કાળથી ” એક મુહૂર્તપર્યન્ત જુએ છે. ૯૧૧.
એક છૂટાછવાયા દિવસના અન્તભંગને જેનારો એક ગભૂતના વિસ્તાર સુધી જોઈ શકે છે. અને એક યોજન પ્રમાણ ક્ષેત્ર–વિસ્તાર જુએ છે એ (કાળપરત્વે ) બે થી નવ દિવસ દિવસો સુધીનો સમય જોઈ શકે છે. ૧૨.
વળી પક્ષ દિવસ સુધીમાં બનનારા બનાવો નજરે જુએ છે એ વ્યક્તિ પચવીશ યોજન સુધીના વિસ્તારમાં જોઈ શકે છે. અને આખું ભરતક્ષેત્ર જેનાર ધણ આખા પખવાડીઆ જેટલે કાળ નજરે જોઈ શકે છે. ૯૧૩.
એક માસથી અધિક કાળ સુધીનું જાણનાર માણસ વળી જમ્બુદ્વીપ સુધીના વિસ્તાર પર્યક્ત જોઈ શકે છે. અને અખિલ મનુષ્યલકને નજર આગળ જેનાર આખા વર્ષમાં બનનારી સર્વ વાત જાણી શકે છે. ૯૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org