SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । द्विधा मनः पर्यवस्य द्रव्यतो विषयो ह्ययम् । विषयं क्षेत्रतोऽथास्य ब्रवीमि ऋजुधीरिह ॥ ९२७ ॥ अधस्तिर्यग्लोकमध्याद्वेत्ति रत्नप्रभाक्षितौ । ऋजुधीर्योजन सहस्रान्तं संज्ञिमनांस्य सौ ॥ ९२८ ॥ ज्योतिश्चक्रोपरितलं यावदूर्ध्वं स वीक्षते । तिर्यक् क्षेत्रं द्विपाथोधिसार्धद्वीपद्वयात्मकम् ॥ ९२९ ॥ उक्त क्षेत्रं विपुलधीनिर्मलं वीक्षते तथा । विष्कम्भायामबाहल्यैः सार्धद्वयंगुलसाधिकम् ॥ ९३० ॥ अयं भगवती सूत्रवृत्तिराजप्रश्नीयवृत्तिनन्दी सूत्र नन्दीमलयगिरीयवृत्तिविशेषावश्यक वृत्तिकर्मग्रन्थवृत्त्याद्यभिप्रायः ॥ सामान्यं घटादिवस्तुमात्रचिन्तनपरिणामग्राहि किंचिदविशुद्धतरं अर्ध तृतीयांगुलहीनमनुष्यक्षेत्रविषयं ज्ञानं ऋजुमतिलब्धिः । संपूर्णमनुष्यक्षेत्रविषयं विपुलमतिलब्धिः ॥ इति प्रवचनसारोद्धारवृत्त्यौपपातिकवृत्त्योः लिखितम् । ( २३४ ) આમ મન:પર્ય વજ્ઞાનના વિષયના, ‘ દ્રવ્યથી ’ એ પ્રકાર કહ્યા.. હવે એના વિષયની ' क्षेत्र' परत्वे वात दुरी ८२७. ઋન્નુમતિ મન:પર્ય વજ્ઞાની નીચે તિય ગ્લાકના મધ્યભાગથી રત્નપ્રભા નામની નરકપૃથ્વી ( નારકી ) માં સહસ્રચેાજનપયન્ત સન્નીજીવાનાં મન જાણે છે; ઉંચે જ્યાતિમંડળ ઉપરના તળભાગ સુધી જોઇ શકે છે; અને તી, એ સમુદ્ર અને અઢીદ્વીપ સુધીના વિસ્તાર જોઇ शडे छे. ८२८-८२८. [ सर्ग ३ પણ વિપુલમતિ તા એ ઉક્ત વિસ્તાર (ક્ષેત્ર ) લખાઇ–પહેાળાઇ-જાડાઈમાં અહીં આંગળ અધિક હાય ને છતાં પણ નિર્મળપણે જોઇ શકે છે. ૯૩૦. આ ભગવતીસૂત્રવૃત્તિ, રાજપ્રશ્નીયવૃત્તિ, નદીસૂત્ર, નંદીસૂત્ર ઉપરની મલયગિરિની વૃત્તિ, વિશેષાવશ્યકવૃત્તિ અને કર્મગ્રથવૃત્તિ વગેરેના અભિપ્રાય છે. પ્રવચનસારાદ્ધાર તથા ઉજ્વાઇ–ની વૃત્તિમાં આ સંબંધમાં એમ કહ્યું છે કે: ઘટાદ વસ્તુના ફક્ત ચિન્તવનના પરિણામને ગ્રહણ કરનારૂ, કંઈક વિશેષ-અશુદ્ધ, અઢી આંગળ ખાદ કરતાં રહે એટલુ મનુષ્યક્ષેત્ર જેને વિષય છે એવુ, સામાન્ય જ્ઞાન ‘ ઋજુમતિ ’ નુ છે.-જ્યારે વિપુલમતિ ’ ના જ્ઞાનનેા વિષય તે સ ́પૂર્ણ મનુષ્યક્ષેત્ર છે. 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy