SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] श्रुतज्ञानना विषय । (२२७) तथा श्रुतानुवर्तिमनसा ह्यचक्षुर्दर्शनात्मना । दशपूर्वादिभृद्व्याण्यभिलाप्यानि पश्यति ॥ ८८४ ॥ तदारतस्तु भजना विज्ञेया धीविशेषतः। वृद्वैस्तु पश्यतीत्यत्र तत्वमेतन्निरूपितम् ॥ ८८५॥ सर्वात्मना दर्शनेऽपि पश्यत्येव कथंचन । ग्रैवेयकानुत्तरादिविमानालेख्यनिर्मितेः ॥ ८८६ ।। नोचेत्स्यात्सर्वथादृष्टस्यालेख्यकरणं कुतः । तुर्योपांगे श्रुतज्ञानपश्यत्तापि प्ररूपिता ॥ ८८७ ॥ क्षेत्रतः कालतोऽप्येवं भावतो वेत्ति सश्रुतः। भावानौदयिकादीन वा पर्यायान् वाभिलाप्यगान् ॥ ८८८ ॥ इति श्रुतज्ञानविषयः॥ द्रव्यतोथावधिज्ञानी रूपिद्रव्याणि पश्यति । भाषातैजसयोरन्तःस्थानि तानि जघन्यतः॥ ८८९ ॥ उत्कर्षतस्तु सर्वाणि सूक्ष्माणि बादराणि च । विशेषाकारतो वेत्ति ज्ञानत्वादस्य निश्चितम् ॥ ८९० ॥ વળી અચક્ષુદર્શનાત્મકશ્રુતાનુવતિ–મન વડે દશપૂર્વેને વિષે રહેલા અભિલા દ્રવ્યોને દેખે છે–તે શિવાયનાઓના સંબંધમાં બુદ્ધિવિશેષને લઈને ભજના જાણવી. ૮૮૪-૮૮૫. ઉપરના લોકમાં “મનવડે દેખે છે” એમ કહ્યું તે સંબંધમાં વૃદ્ધ-અનુભવીઓનું કહેવું છે કે-કથંચિત્ એ સર્વ દશનરૂપે પણ જુએ છે, કેમકે એ રૈવેયક અને અનુત્તર આદિ વિમાનના ચિત્ર પણ આળેખી આપી શકે છે. ૮૮૬. જે એમ ન હોત તે બીલકુલ નહીં જોયેલાને આળેખ કેમ કરી શકત ? વળી ચોથા अपामा ४थुछे श्रुतमानमा हेमवाना गु' ५५ छ. ८८७. थी' भने था' ५ श्रतज्ञाननी विषय सवीशतना छे. मन 'साथी' એ ઉદયિક આદિ ભાવોને અથવા અભિલા પર્યાને જાણે છે. ૮૮૮. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. वे भवधिज्ञानना · विषय' विषे. અવધિજ્ઞાની જઘન્યતઃ “દ્રવ્યથી” ભાષા અને તેજના રૂપી દ્રવ્યોને જુએ છે અને ઉત્કછપણે તો સર્વ સૂક્ષ્મ-આદર પદાર્થોને વિશેષાકારમાં જુએ છે, એને એનું જ્ઞાન છે માટે ૮૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy