________________
( २२६) लोकप्रकाश ।
[सर्ग ३ खेत्तं लोगालोगं कालं सव्वद्धमहव तिविहंपि। पंचोदइयाईए भावे जन्नेयमेवइयं ॥१॥ श्राएसोत्ति व सुत्तं सुओवलद्धे सुतस्स मइनाणं ।
पसरइ तज्झावणया विणावि सुत्ताणुसारेणं ॥ ८८१ ॥ तत्वार्थवृत्ताप्युक्तम्
मतिज्ञानी तावत् श्रुतज्ञानोपलब्धेषु अर्थेषु यदाक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविद्यः द्रव्याणि ध्यायति तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि न तु सर्वे पर्यायाः । अल्पकालविषयत्वान्मनसश्चासक्तेः ॥ इति ॥ इति मतिज्ञानविषयः॥
भावश्रुतोपयुक्तः सन् जानाति श्रुतकेवली।
दशपूर्वादिभृद्व्याण्यभिलाप्यानि केवलम् ॥ ८८२ ॥ यद्यप्यभिलाप्यार्थानन्तांशोऽस्ति श्रुते तथाप्येते ।
सर्वे स्युः श्रुतविषयः प्रसंगतोऽनुप्रसंगाच्च ॥ ८८३ ॥ यथाहुः-पन्नवणिज्जा भावा अणंतभागो उ अणभिलप्पाणं ।
पन्नवणिजाणं पुण अणंतभागो सुअनिबद्धो ॥ १ ॥ અલોક બધું જાણે, સર્વ એટલે કે ત્રણે કાળ જાણે અને ઉદયિક વગેરે પાંચે ભાવ જાણે. अथवा ' (हेश)' भेटले 'श्रुत' से. तेथी, श्रुत प्रात. थयु डायमेट यार्या વિના પણ, શ્રતનું મતિજ્ઞાન શ્રતને અનુસાર પ્રસરે જ છે. ૮૮૦-૮૮૧.
તત્વાર્થવૃત્તિમાં પણ કહ્યું છે કે સારી રીતે વિદ્યાભ્યાસ કરેલો હોય એવો મતિજ્ઞાની જ્યારે શ્રુતજ્ઞાનથી ઉપલબ્ધ એવા પદાર્થોમાં અક્ષરની પરિપાટી વિના પણ દ્રવ્યાનું મનન કરે છે ત્યારે સર્વ દ્રવ્ય-પદાર્થો એના મતિજ્ઞાનનો વિષય થાય છે અર્થાત્ સર્વ દ્રવ્યોને તે જાણે છે પરન્તુ સર્વ પર્યાને જાણતા નથી કેમકે મન બહુ અલ્પકાળ જ આસક્ત રહી શકે છે.
એવી રીતે મતિજ્ઞાનના વિષય” નું સ્વરૂપ છે.
શ્રુતકેવળી હોય એ ભાવથુતથી ઉપયુક્ત થાય ત્યારે દશપૂર્વ આદિકમાં રહેલા કેવળ અભિલાખ દ્રવ્યોને જ જાણી શકે છે. યદ્યપિ શ્રતને વિષે અભિલા અર્થોના અનન્ત અંશે છે તે પણ એ સર્વે યે પ્રસંગથી અને અનુપ્રસંગથી શ્રુતના વિષયરૂપ છે. ૯૮૨-૮૮૩.
કહ્યું છે કે પ્રરૂપવાલાયક પદાર્થોને અનન્ત ભાગ અનભિલાય છે અને અનન્તમે ભાગ કૃતનિબદ્ધ અર્થાત શ્રતને વિષે ગુંથેલો છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org