SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (२१६) लोकप्रकाश । [सर्ग ३ गतीन्द्रियादिद्वाराणां द्वाषष्टेरेकदेशकः । गत्यादिरेकदेशोऽस्याः स्वर्गतिस्तत्र मार्गणा ॥ ८३०॥ जीवादेः क्रियते सोऽयं संघात इति कीर्त्यते । गत्यादिद्वयाद्यवयवमार्गणा तत्समासकः ॥ ८३१॥ युग्मम् ॥ संपूर्णगत्यादिद्वारे जीवादेर्मार्गणा तु या। प्रतिपत्तिरियं जीवाभिगमे दृश्यतेऽधुना ॥ ८३२॥ सत्पदप्ररूपणाद्यनुयोगद्वारमुच्यते। प्राभृतान्तःस्थोऽधिकारः प्राभृतप्राभृतं भवेत् ॥ ८३३ ॥ वस्त्वन्तर्वर्त्यधिकारः प्राभृतं परिकीर्तितम् । पूर्वान्तर्वर्त्यधिकारो वस्तुनाम्ना प्रचक्षते ॥ ८३४ ॥ पूर्वमुत्पादपूर्वादि ससमासाः समेऽप्यमी । श्रुतस्य विंशतिर्भेदा इत्थं संक्षेपतः स्मृताः ॥ ८३५॥ इति श्रुतज्ञानम् ॥ ગતિ, ઈન્દ્રિય આદિ બાસઠ કારોના એક દેશરૂપ ગતિ આદિ અને એના વળી એક પ્રકારરૂપ દેવગતિએ દેવગતિમાં જીવ વગેરેની માગણી કરવામાં આવે એનું નામ સંઘાત” જ્ઞાનઅને એવા જ ગતિ વગેરે બે કે વિશેષ કારાદિ અવયવોની માર્ગણ એ 'संघातसमास 'ज्ञान उपाय छे. ८3०-८3१. વળી સંપૂર્ણ ગતિ આદિક દ્વારને વિષે જવ વગેરેના જે માર્ગણ એનું નામ “પ્રતિપત્તિ –એમ જીવાભિગમસૂત્રને વિષે કહ્યું છે. ૮૩ર. સત્પદાર્થોની પ્રરૂપણ વગેરે કરવું એ “અનુગાર.” વળી પ્રભુતની અંદર રહેલો અધિકાર–એ પ્રાભૂત પ્રાભૂત કહેવાય છે. અને વસ્તુની અંદર રહેલ અધિકાર–એનું नाम ' प्रामृत.' वणी पूर्वमा २९सा अधिकार-से 'वस्तु' नामयी माय छे. वणी Gपाहपूर्व माह पूर्व'छ. ८33-८3५. આ પ્રમાણે સંક્ષિપ્તપણે શ્રુતજ્ઞાનના વિશ ભેદ સમજાવ્યા. એ રીતે શ્રુતજ્ઞાનનું વિવેચન સંપૂર્ણ. वे (जीon ) अवधिज्ञान विषे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy