SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] श्रुतज्ञानना वीश भेद । (२१५) तस्मादन्यत्र यो जीवान्तरे ज्ञानस्य वर्धते । अविभागपरिच्छेदः स पर्याय इति स्मृतः ॥ ८२३ ॥ युग्मम् ॥ येऽविभागपरिच्छेदा द्वयादयोऽन्येषु देहिषु । वृद्धिंगतास्ते पर्यायसमास इति कीर्तिताः ॥ ८२४ ॥ तथोक्तमाचारांगवृत्ती सर्वनिकृष्टो जीवस्य दृष्ट उपयोग एव वीरेण । सूक्ष्मनिगोदापर्याप्तानां स च भवति विज्ञेयः ॥ ८२५ ॥ तस्मात्प्रभृतिज्ञानविवृद्धिदृष्टा जिनेन जीवानाम् ।। लब्धिनिमित्तैः करणैः कायेन्द्रियवाङ्मनोदग्भिः ॥ ८२६ ।। मध्ये लब्ध्यक्षराणां स्याद्यदन्यतरदक्षरम् । तदक्षरं तत्संदोहोऽक्षरसमास इष्यते ॥ ८२७ ॥ पदानां यादृशानां स्यादाचारांगादिषु ध्रुवम् । अष्टादशसहस्रादिप्रमाणं तत्पदं भवेत् ॥ ८२८ ॥ द्वयादीनि तत्समासः स्यादेवं सर्वत्र भाव्यताम् । संघातप्रतिपत्त्यादौ समासो ह्यनया दिशा ॥ ८२९ ॥ જ્ઞાન હોય છે તેથી અન્યત્ર જીવાન્તરમાં જ્ઞાનનો જે અવિભાજ્ય પરિચ્છેદ વૃદ્ધિ પામે છે તે પર્યાય” કહેવાય છે, અને અન્ય જેમાં બે કે વિશેષ અવિભાજ્ય પરિચ્છેદ વૃદ્ધિ પામેલા હોય છે એને “પર્યાયસમાસ” કહેલા છે. ૮૨૨-૮૨૪ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે કે – શ્રી વીરપ્રભુએ જીવન સર્વથી જઘન્ય ઉપયોગ જોયેલો છે અને તે સૂફમનિગોદ અપર્યાપ્ત જીવોને હોય છે. વળી એમણે લબ્ધિના નિમિત્તરૂપ એવા કાયા-ઈન્દ્રિય–વાચા-મન અને દષ્ટિરૂપી કરણે વડે એમ પણ જોયું છે કે જીવનું જ્ઞાન ત્યાંથી જ શરૂ થઈને વૃદ્ધિ पामे छे. ८२५-८२६. - લધ્યક્ષ મધેને પ્રત્યેકે પ્રત્યેક અક્ષર “અક્ષર” કહેવાય છે; અને એવા અક્ષરોને સમૂહ “અક્ષરસમાસ’ કહેવાય છે. ૮૨૭. આચારાંગ વગેરે સૂત્રને વિષે જેવાં પદોનું અઢાર હજાર વગેરે પ્રમાણ આપેલું છે તેવા પ્રત્યેકને “પટ” કહે છે. અને બે કે વિશેષ પદનો સમાહાર હોય એ “પદસમાસ' કહેવાય. “ સંઘાત ', પ્રતિપત્તિ” વગેરે ભેદોમાં “ સમાસ' નું સ્વરૂપ આ જ પ્રમાણે સમજી खे. ८२८-८२६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy