________________
(૨૨૪) ઢોવામી |
[ સર્ષ ૨ गमाः सदृशपाठाः स्युर्यत्र तद्गमिकं श्रुतम् । तत्प्रायो दृष्टिवादे स्यादन्यच्चागमिकं भवेत् ॥ ८१७ ॥ अंगाविष्टं द्वादशांगान्यन्यदावश्यकादिकम् । इत्थं प्ररूपिताः प्राज्ञैः श्रुतभेदाश्चतुर्दश ।। ८१८ ॥
ये भेदा विंशतिस्तेऽपि कथ्यन्ते लेशमात्रतः ।
न ग्रन्थविस्तरभयादिह सम्यक्प्रपंचिताः ॥ ८१९ ।। તથાકુ
पजयअख्खरपयसंघाया पडिवत्ति तह य अणुशोगो ।
पाहुडपाहुडपाहुडवत्थुपुव्वा य ससमासा ॥ ८२० ॥ तत्र च अविभागः परिच्छेदो यो ज्ञानस्य प्रकल्पितः।
स पर्यायो यादयस्ते स्यात्पर्यायसमासकः ॥ ८२१ ॥ लब्ध्यपर्याप्तस्य सूक्ष्मनिगोदस्थशरीरिणः ।
यदाद्यक्षणजातस्य श्रुतं सर्वजघन्यतः॥ ८२२ ॥ શ્રુતજ્ઞાન એવા ભેદ ગણ્યા નથી. અથવાતે ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ એ અનાદિ અનન્ત છે. ૮૧૫-૮૧૬ આમ જોતાં શ્રુત સાદિ છે તેમ અનાદિ પણ છે; સાન્ત છે તેમ અનન્ત પણ છે.
જ્યાં “ ગમ” એટલે સદશ પાઠ હોય તે “ગમિકશ્રત” કહેવાય છે. એ પ્રાય: દષ્ટિવાદને વિષે હેય. “ગમિક’ શિવાયનું સર્વ “અગમિક”. તે “અંગપ્રવિણ” દ્વાદશાંગી તથા “અંગ. બાહા” આવશ્યકાદિ છે. ૮૧૭-૮૧૮.
આ પ્રમાણે પ્રાજ્ઞપુરૂષએ શ્રુતના ચાર ભેદ સમજાવ્યા છે.
શ્રુત” ના વીશ ભેદ પણ કહેવાય છે અને એ વિષે પણ અમે અત્ર કિંચિત્ કહેશું. ગ્રંથ વિસ્તારના ભયને લીધે વિસ્તારપૂર્વક વિવેચન કરશું નહિ. ૮૧૯.
એ વીશ ભેદ આ પ્રમાણે –
પર્યાય, અક્ષર, પદ, સંઘાત, પ્રતિપત્તિ, અનુગ, પ્રાભૃતુ પ્રાભૃત, પ્રાકૃત, વસ્તુ અને પૂર્વ—એ દશ અને એ પ્રત્યેકની સાથે “સમસ” એટલું જોડવાથી બીજા દશ થાય. એમ સર્વ મળી વીશ. ૮૨૦.
જ્ઞાનના અવિભાજ્ય પરિચ્છેદ-એનું નામ “પર્યાય” અને એવા બે કે વધારે પરિચ્છેદ (ભાગ)–એનું નામ પર્યાયસમાસ. ૮૨૧.
ઉત્પત્તિને પહેલે જ ક્ષણે લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષમનિદના જીવને સર્વથી જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org