SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (२०२) [ सर्ग ३ या कर्माभिनिवेशोत्थलब्धतत्परमार्थिका । कर्माभ्यासविचाराभ्यां विस्तीर्णा तद्यशःफला ॥ ७५६ ॥ तत्तत्कर्मविशेषेसु समर्था कार्मिकी मतिः। केषुचिद् दृश्यते सा च चित्रकारादिकारुषु ॥ ७५७ ॥ युग्मम् ॥ सुदीर्घकालं यः पूर्वापरालोचनादिजः। प्रात्मधर्मः सोऽत्र परिणामस्तत्प्रभवा तु या ॥ ७५८ ॥ अनुमानहेतुमात्रदृष्टान्तैः साध्यसाधिका । वयोविपाकेन पुष्टीभूताभ्युदयमोक्षदा ॥ ७५९ ॥ अभयादेरिव ज्ञेया तुर्या सा पारिणामिकी। श्राभ्योऽधिका पंचमी तु नार्हताप्युपलभ्यते ॥ ७६० ॥ विशेषकम् ॥ यद् द्वेधैव मतिर्लोके प्रथमा श्रुतनिश्रिता । शास्त्रसंस्कृतबुद्धेः सा शास्त्रार्थालोचनोद्भवा ॥ ७६१ ॥ सर्वथा शास्त्रसंस्पर्शरहितस्य तथाविधात् । क्षयोपशमतो जाता भवेदश्रुतनिश्रिता ॥ ७६२ ।। ( અમુક કાર્યને વિષે) અત્યંત ખંત રાખવાથી આવેલી, એના પરમરહસ્યને મેળવી આપનારી, એના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામેલી, એના યશરૂપી ફળવાળી અને એવાં અનેક નાનાવિધ કાર્યો કરવાનું સામર્થ્ય આપનારી બુદ્ધિ “કાર્મિકી” બુદ્ધિ કહેવાય છે. અને એ ચિત્રકાર આદિ કારીગરોમાં દેખાય છે. ૭૫૫–૭૫૭. - ચિરકાળપર્યન્ત પદાર્થોનો ઉહાપોહ કરવાથી પરિણમેલા આત્મધર્મથી ઉત્પન્ન થયેલી, ફક્ત અનુમાનહેતુરૂપ દષ્ટાન્તોથી જ સાધ્યને સિદ્ધ કરનારી, વયની વૃદ્ધિની સાથે પુષ્ટ થતી, અભ્યદય થયે મોક્ષ આપનારી, અભયકુમાર વગેરેના જેવી બુદ્ધિ ચોથી પરિણામિકી” નામની કહેવાય છે. આથી અધિક (પાંચમી) તીર્થંકર પ્રભુને પણ ઉપલબ્ધ હોતી નથી. ૭૫૦–૭૬૦. ने विर्ष मात्र में प्रा२नी मुद्धि उपाय छे. (१) श्रुतनिश्रित अने. (२) -4-श्रुतनिશ્રિત. એમાં પહેલી શાસ્ત્રાર્થ વિચારવાથી ઉત્પન્ન થાય છે, અને તે શાસ્ત્રને સંસ્કાર પામેલાએમાં હોય છે. બીજી અ-મૃતનિશ્રિત નામની છે એ શાસ્ત્રને લેશમાત્ર પણ સંસ્કાર જેમનામાં નથી એવાઓની હોય છે અને એ કઈ એવા પ્રકારના ક્ષપશમથી થાય છે. ૭૬૧-૭૬૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy