SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ दव्यलोक ] एना अनेक भेदोपभेद । लिंगापेक्षं वेत्ति कश्चिद् ध्वजेनैव सुरालयम्। स भवेन्निधितग्राही परो लिंगानपेक्षया ॥ ७४४ ।। निःसंशयं यस्तु वेत्ति सोऽसंदिग्धविदाहितः। ससंशयं यस्तु वेत्ति संदिग्धग्राहको हि सः ।। ७४५ ॥ ज्ञाते य एकदा भूयो नोपदेशमपेक्षते । ध्रुवग्राही भवेदेष तदन्योऽध्रुवविद् भवेत् ॥ ७४६ ॥ __ नन्वेकसमयस्थायी प्रोक्तः प्राच्यैरवग्रहः । संभवन्ति कथं तत्र प्रकारा बहुतादयः ॥ ७४७॥ . सत्यमेतन्मतः किन्तु द्विविधोऽवग्रहः श्रुते । निश्चयात्क्षणिको व्यावहारिकश्चामितक्षणः ॥ ७४८ ॥ अपेक्ष्यावग्रहं भाव्यास्ततश्च व्यावहारिकम् । भेदा यथोक्ता बहतादयो नैश्चयिके तु न ॥ ७४९ ॥ ... વળી જે વ્યક્તિ ધ્વજ કે એવી કંઇ નિશાની પરથી જ આ દેવાલય છે એમ સમજી શકે એ “નિશ્રિતગ્રાહી' કહેવાય; અને જે એવી કંઈ પણ નિશાન વિના એવી વસ્તુ કે સ્થળ माणभी 'मनिविताही पाय . ७४४. વળી જે માણસ અમુક વસ્તુને નિ:સંશય એટલે લેશ પણ સંદેહ વિના જાણે કે સમજી એ “અસંદિગ્ધગ્રાહી, અને જે સસંશય એટલે અચોકકસપણે (સંદેહ રહે એમ ) જાણી શકે से 'सहिपाही' ४डवाय छे. ७४५. અમુક વસ્તુનું એકવાર જ્ઞાન મેળવ્યા પછી એ વિષે ફરીવાર પુછવા કરવાની જેને જરૂર રહેતી નથી એ “ધ્રુવગ્રાહી” કહેવાય; અને જેને પુન: પુન: ઉપદેશની જરૂર પડે છે એ “અધ્રુવ श्राडी' वाय. ७४६. અહિં એ પ્રશ્ન ઉઠાવી શકાય કે પૂર્વપુરૂએ આ “અવગ્રહ ને “એકસમયસ્થાયી” કહ્યો છે તો પછી એના “બહુતા વગેરે પ્રકારે કેવી રીતે સંભવી શકે? ૭૪૭. એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે તમારો પ્રશ્ન વ્યાજબી છે, પરંતુ એ “અવગ્રહ’.નિશ્ચયનયથી ‘એકસમયસ્થાયી” અને વ્યવહારની અપેક્ષાએ “અનેકસમયસ્થાયી” કહ્યો છે. એમ એના બે ભેદ છે. એટલે બીજા ભેદ પ્રમાણે અનેકસમયસ્થાયી” લઈએ એટલે એના બહતા આદિ પ્રકાર સંભવે. (પહેલા નિશ્ચયનયના महप्रमाणे तो न समवे.) ७४८-७४६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy