SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । [ सर्ग १ अनिन्द्रियनिमित्तं च स्मृतिज्ञानं निरुपितम् । व्यापाराभावतोऽक्षाणां तदक्षनिरपेक्षकम् ॥ ७२७ ॥ अोघज्ञानभविभक्तरूपं यदपि लक्ष्यते । वल्ल्यादीनां वृतिनीत्वायभिसर्पणलक्षणम् ॥ ७२८ ॥ तदप्यनिन्द्रियनिमित्तकमेव प्रकीर्त्यते । हेतुभावं भजन्तीह नाक्षाणि न मनोऽपि यत् ॥७२९॥ युग्मम् ।। मत्यज्ञानावरणीयक्षयोपशम एव हि । केवलं हेतुतामोघज्ञानेऽस्मिन्नश्नुते च यत् ॥ ७३०॥ यत्त जाग्रदवस्थायामुपयुक्तस्य चेतसा । स्पर्शादिज्ञानमेतञ्चेन्द्रियानिन्द्रियहेतुकम् ॥ ७३१ ॥ इदमर्थतस्तत्वार्थवृत्तौ ॥ अथ प्रकृतम् । एवमर्थावग्रहेहे अवायधारणे इह । . स्युश्चतुर्विशतिः षड्भिर्हता इन्द्रियमानसैः ॥ ७३२ ॥ व्यंजनावग्रहैः पूर्वोदितैश्चतुभिरन्विताः। स्युस्तेऽष्टाविंशतिर्भदा मतिज्ञानस्य निश्चिताः ॥ ७३३ ॥ બીજું: ઇન્દ્રિયે જેમાં નિમિત્તરૂપ નથી એવુ–મૃતિજ્ઞાન છે. એમાં ઈન્દ્રિયોના વ્યાપા૨નો અભાવ હોવાથી એને એની અપેક્ષા નથી. ૭૨૭. છે . વલી–વેલા આદિને વિષે જોકે વીંટાઈ જવું વગેરે અભિસર્ષણ લક્ષણવાળું અને અવિભક્તરૂપવાળું ઘજ્ઞાન દેખાય છે તો પણ એમાં કંઈ ઇન્દ્રિય નિમિત્તરૂપ નથી. એમાં તો ઇન્દ્રિયો કે મને કોઈ પણ હેતુરૂપ નથી. ૭૨૮-૨૯. - આ ઓઘજ્ઞાનમાં તો કેવળ મતિજ્ઞાનાવરાવીયનો ક્ષયપશમ જ હેતુભૂત છે. ૭૦. ( ત્રીજું: મિશ્ર. જાગ્રત અવસ્થામાં, ઉપયુક્ત ચિત્તવાળાને જે સ્પર્શ આદિનું જ્ઞાન થાય છે તેમાં ઈન્દ્રિય અને અનિન્દ્રિય બેઉ નિમિત્તરૂપ છે માટે એ મિશ્ર કહેવાય. ૭૩૧. (७५२नी सर्व पात तत्वार्थ नी वृत्तिभ पीछे ). હવે ચાલતી બાબત પર આવીએ.. અર્થાવગ્રહ, ઈહા અવાય અને ધારણાને, પાંચ ઈન્દ્રિયો અને છઠું મન-એ છએ ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy