SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (१८८) लोकप्रकाश । [सर्ग ३ आभिग्रहिकमाचं स्यादनाभिग्रहिकं परम् । तृतीयं किल मिथ्यात्वमुक्तमाभिनिवेशिकम् ॥ ६८९ ॥ तुर्य सांशयिकाख्यं स्यादनाभोगिकमन्तिमम् । अभिग्रहेण निवृत्तं तत्राभिग्रहिकं स्मृतम् ॥ ६९० ॥ नानाकुदर्शनेष्वेकमस्मात्प्राणी कुदर्शनम् । इदमेव शुभं नान्यदित्येवं प्रतिपद्यते ॥ ६९१ ॥ मन्यतेऽङ्गी दर्शनानि यद्वशादखिलान्यपि । शुभानि माध्यस्थ्यहेतुरनाभिग्रहिकं हि तत् ॥ ६९२ ॥ यतो गोष्टामाहिलादिवदात्मीयकुदर्शने । भवत्यभिनिवेशस्तं प्रोक्तमाभिनिवेशिकम् ॥ ६९३ ॥ यतो जिनप्रणीतेषु देशतः सर्वतोऽपि वा । पदार्थेषु संशयः स्यात्तत्सांशयिकमीरितम् ॥ ६९४ ॥ अनाभोगेन निवृत्तमनाभोगिकसंज्ञिकम् । यत्स्यादेकेन्द्रियादीनां मिथ्यात्वं पंचमं तु तत् ॥ ६९५ ॥ એ મિથ્યાદષ્ટિ અથવા મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે – (१) मालिडि, (२) अनामिॐि, (3) मालिनिवेशि४, ( ४ ) सशयि भने (५) मनालागि ६८५-८०. (૧) અભિગ્રહવડે જે નિવૃત્ત થયેલું હોય તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. એ મિથ્યાત્વવાળો પ્રાણી અનેક કુદર્શનોમાંના એક કુદર્શનને, “એજ સારું છે, અન્ય નહિ” એમ ગણીને અંગીકાર કરે છે. ૬૯૧. (૨) જેને લીધે પ્રાણી સર્વ દર્શનને સારાં માને છે અને એમ કરીને પિતાનું મધ્યસ્થપણું બતાવે છે, એ અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. ૬૯૨. (3) शाटामाडी भथा पाताना (8) शनमा मालिनिवेश-मासहित થાય તે અભિનિવેશિક મિથ્યાત્વ. ૬૯૩. (૪) જેને લીધે જિનેશ્વર પ્રત તને વિષે અલ્પ કે પૂર્ણપણે સંશય ઉત્પન્ન थायमेसांशयि भिथ्यात्व. ९८४. (૫) અનાભાગથી એટલે ઉપગ વિના થયેલું હોય એનું નામ અનાગિક મિથ્યાત્વ. આ મિથ્યાત્વ એકેન્દ્રિય આદિ જીવેને હોય. દ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy